વાદળી રંગ ની ડાયમંડ રિંગ ની કિંમત જાણી ને રહી જશો દંગ……
સ્વિત્ઝરલૅન્ડ ના જેનિવા શહેરમાં એક ડાયમંડ રિંગ હરાજી માટે રાખવામાં આવી છે…..આ રિંગ પર વાદળી રંગ નો હીરો લગાવેલો જોવા મળે છે….
આ હીરો 7.03 કેરેટ નો છે….
આ ઓકશન હાઉસ ના અધિકારી એ જણાવ્યું કે” આ રિંગ ઘણી સુંદર છે. તેની હરાજી કિંમત અમે 10થી 14 મિલિયન ડોલર એટલે કે 100 કરોડ રૂપિયા કરતાં વધારે રાખી છે…….
આની પહેલાં પણ અમે ઘણી મૂલ્યવાન રિંગની હરાજી કરી છે, પરંતુ આટલી કિંમત સુધી કોઈ પહોંચી શકી નથી. જો આ વીંટી 100 કરોડ રૂપિયામાં વેચાશે તો એક રેકોર્ડ બની જશે……
આ હરાજી માં દેશ વિદેશ ના ધનિક લોકો ભાગ લે તેવું માનવામાં આવે છે……..