લ્યો કરો વાત/દુનિયાનું પ્રથમ 18 કેરેટ સોનાનું એટીએમ કાર્ડ કિંમત જાણી ને ચોકી જશો....... - Dhiraj News

લ્યો કરો વાત/દુનિયાનું પ્રથમ 18 કેરેટ સોનાનું એટીએમ કાર્ડ કિંમત જાણી ને ચોકી જશો…….

આ વાત ભારત ની નહીં પરંતુ ઇંગ્લેન્ડ ની છે…જ્યાં દુનિયા નું પ્રથમ સોનાનું એટીએમ કાર્ડ બનાવામાં આવ્યું છે….

આ ડેબિટ કાર્ડ પર ગ્રાહકનું નામ લખવામાં આવશે અને તેની સાઈન હશે. કાર્ડની ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે, તેમાં ટ્રાન્જેક્શન ફીસ નહીં લાગે, અને સાથે જ કોઈ ફોરેન એક્સચેન્જ ફી ચાર્જ પણ નહીં લાગે… આ કારણે આ કાર્ડને લકઝરી પેમેન્ટ કાર્ડ્સની શ્રેણીમાં મૂકવામાં આવ્યું છે. કંપનીએ દાવો કર્યો છે કે, આ કાર્ડને સીમિત ગ્રાહકોને જ આપવામાં આવશે…..જો કે, હજુ સુધી એ જાણકારી નથી મળી કે આ કાર્ડ કેટલા લોકોને વિતરણ કરવામાં આવશે……

બ્રિટિશ સરકારની માલિકીની કંપની ‘ ધ રોયલ મિન્ટ’ એ દુનિયાનું પ્રથમ સોનાનું એટીએમ કાર્ડ બનાવ્યું છે. કંપનીએ જણાવ્યું કે, તેમાં 18 કેરેટના સોનાનો ઉપયોગ કર્યો છે.

ખાસ વાત એ છે કે આ કાર્ડ ની કિંમત 18750 યુરો એટલે કે ભારત ના 14 લાખ 70 હજાર રૂપિયા છે..આ કાર્ડનું નામ રેરિસ રાખવામાં આવ્યું છે……

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *