મોબાઈલ એપ:ક્રેડલ સ્માર્ટફોન એપની મદદથી બાળકો ની આંખ ના કેન્સર ની ખબર પડી શકે છે....... - Dhiraj News

મોબાઈલ એપ:ક્રેડલ સ્માર્ટફોન એપની મદદથી બાળકો ની આંખ ના કેન્સર ની ખબર પડી શકે છે…….

આજ કલ દુનિયા માં નવી ટેક્નોલોજી આવતી જોવા મળે છે,જેથી દુનિયા માં ઈન્ટરનેટ માં નવી ક્રાંતિ સર્જાણી છે.આજે વાત કરીએ એક એવી એપ ની જે નાના બાળકો ના આંખ ના કેન્સર તપાસી શકે છે…..

આ રિસર્ચ અમેરિકાની બાયલર યુનિવર્સિટીના સંશોધકોએ કર્યું છે.

ક્રેડલ એપ થી બાળકો ના આંખની બીમારીના શરૂઆતના લક્ષણો બતાવી દેશે……આ એપનું રિઝલ્ટ 100 એક્યુરસીનું હોય છે.

આ એપની મદદથી રેટિનાબ્લાસ્ટોમા કે જે આંખના કેન્સર માટે એકરાર પણ અત્યંત જોખમી રૂપ સાબિત થાય છે….. તેના વિશે અતૂટ જાણકારી આપે છે. રિસર્ચર્સે તેમની સ્ટડી માટે બાળકોના કુલ 50 હજારથી વધારે ફોટોગ્રાફ્સ સ્કેન કર્યા હતા….. અને તેમની આંખના રેટિનાની તપાસ કરી…. જે બાળકોના ફોટામાં ડિસઓર્ડર આવ્યું તેમાંથી 80 ટકાને લ્યુકોકોરિયાની સમસ્યા હતી.

આ એપનો ઉપયોગ પેરેન્ટ્સ પોતાના બાળકનો ફોટો સ્કેન કરવા માટે પણ કરી શકશે. બાળકનો ફોટો સ્કેન કરતી વખતે એપ આય કેન્સરના શરૂઆતના લક્ષણો જોઈને જાણકારી આપશે……આ સાયન્સ એડવાન્સમાં જર્નલમાં પબ્લિશ થઈ છે……

ભવિષ્યમાં પણ બાળકોની આંખાન કેન્સરના જોખમની જાણકારી પણ મળશે. એટલું જ નહીં, પણ આંખ સાથે જોડાયેલ બીજાપ્રોબ્લેમ પણ આ એપની મદદથી મળશે. ફોન એપનું નામ CRADLE છે. આ એપ આંખની રેટિનામાંથી નીકળતા એબમોર્નલ રિફ્લેક્શનને સ્કેન કરી દે છે…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *