TV એકટ્રેસ એ ડાયમંડ વેપારી સાથે તોડી સગાઈ કારણ જાણી ને રહી જાશો દંગ. - Dhiraj News

TV એકટ્રેસ એ ડાયમંડ વેપારી સાથે તોડી સગાઈ કારણ જાણી ને રહી જાશો દંગ.

ટીવી એકટ્રેસ ગરિમા જૈન ની સગાઈ 13 જુન ના રોજ ડાયમંડ કારોબારી રાહુલ સરાફ સાથે થયી હતી.સગાઇ ના 2 મહિના પછી તરત જ સગાઈ તોડી નાખી હતી.ગરિમા એ આ વાત મીડિયા સમક્ષ કન્ફોર્મ પણ કરી હતી.

સગાઇ તોડ્યા બાદ ગરિમા એ કીધું”અમે અલગ અલગ ઈનડસ્ટ્રી ના હોવા થી અમારી બંને વચ્ચે કોઈ દિવસ તાલ મેલ નહીં આવે” આના કારણે ગરિમા એ સગાઇ તોડી નાખી.

tv actress news in gujrati.

રિપોર્ટ ના અનુસાર ગરિમા આગળ બીજા જોડે રિલેશન માં રહી ચુકી છે.અને સગાઇ પહેલા જ અલગ થયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *