યુવતી જોવા સમયે યુવક એ મિટિંગ માં આ પ્રશ્ન અવશ્ય પૂછવા જોઈએ....જાણો વિગતવાર - Dhiraj News

યુવતી જોવા સમયે યુવક એ મિટિંગ માં આ પ્રશ્ન અવશ્ય પૂછવા જોઈએ….જાણો વિગતવાર

ફ્યૂચર પ્લાનિંગ વિશે પ્રશ્ન પૂછો….

મિટિંગ દરમિાયન યુવતીને તેની ફ્યૂચર પ્લાનિંગ અંગે જરૂર પૂછો…….જેનાથી તમનેએ જાણવા મદદ મળશે કે તેઓ પોતાની લાઇફ કેવી રીતે જીવવા માંગે છે…….. અત્યારે કોઇ દબાણમાં તો લગ્ન કરતી નથી કે, સંબંધો પછીથી બગડે એના કરતા દરેક વસ્તુઓ પહેલાથી ક્લિયર હોવી જોઇએ…..

યુવતીની પોતાની પસંદ શું છે….

યુવતીને એ જરૂર પૂછો કે તેની પોતાની પસંદ શું છે. હરવું ફરવું, ફિલ્મો જોવી કે ડ્રેસિસ કેરી કરવું વધારે પસંદ છે….. આ પ્રશ્નથી યુવતીના મનમાં તમારા માટે રિસ્પેક્ટિવ સ્પેસ બનશે અને યુવતીની પસંદ સાથે તમારી પસંદ પણ મેચ કરી શકશો……

તમારો પહેલો પ્રશ્ન આજ હોવો જોઇએ….

જ્યારે તમે યુવતી જોવા જાવ ત્યારે મિટિંગ (Relationship meeting)માં પહેલો પ્રશ્ન એ હોવો જોઇએ કે તમારે કેવો પાર્ટનર જોઇએ…..આ પ્રશ્ન પૂછવાની સાથે તમે તેમની સામે કેટલાક ઓપ્શન પણ રાખી શકો છો. જેવી રીતે કે તેમણે લાઇફ ઇમેજિંગ કરી હોય….. તેમનો પાર્ટનર ખુબ જ પૈસાવાળો હોવો જોઇએ. ભણેલો-ગણેલો અને સપોર્ટિવ હોવો જોઇએ. અથવા તો સીધો સાદો પાર્ટનર જોઇએ. આવી રીતે તમને યુવતીની પસંદ અંગે જાણી શકશો. આ સાથે એ પણ ખબર પડશે કે તેમે યુવતીની પસંદગીની કેટેગરીમાં ફીટ થાઓ છો કે નહીં……

સમય સતત બદલી રહ્યો છે ત્યારે સંબંધોની (Relationships) પણ પરિભાષા બદલાતી રહી છે. અત્યારની જનરેશન ટિપિકલ પતિ અને પત્ની તરીકે રહેતા નથી. યુવક હોય કે યુવતી બંનને એવા પાર્ટનરની આશા રાખે છે જેમની પાસે કંફર્ટ ઝોનથી જીવન એન્જોય કરી શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *