આ છે બોલીવૂડ ના સૌથી વધારે દાન કરતા સુપરસ્ટાર,જેમાં નંબર 1 છે ભારત ની શાન. - Dhiraj News

આ છે બોલીવૂડ ના સૌથી વધારે દાન કરતા સુપરસ્ટાર,જેમાં નંબર 1 છે ભારત ની શાન.

આજે તમને જણાવી દઈએ બોલીવૂંડ ના એવા સુપરસ્ટાર વિષે જે દાન કરવામાં કોઈ દિવસ અચકાતા નથી.ચાલો જાણીએ કોણ છે આ સુપરસ્ટાર.

5.શાહરુખ ખાન: શાહરુખ ખાન ને ભારત ના ધનિક સુપરસ્ટાર માનવામાં આવે છે.પરંતુ શાહરુખખાન પોતાની કમાણી નો કેટલોક હિસ્સો એક ટ્રસ્ટ માં દાન કરે છે,એ ટ્રસ્ટ આ દાન ને ગરીબબાળકો ના સ્વાસ્થ્ય માં ખર્ચ કરે છે.

4.એશ્વરીયા રાય બચ્ચન: એશ્વરીયા રાય બચ્ચન એ વિશ્વ સુંદરી નો ખિતાબ જીતેલો છે.,અને તેને બોલીવુડ ની હિટ હિરોઇન માનવામાં આવે છે.ભારત માં ગરીબ બાળકો માટે એશ્વરીયા રાય બચ્ચન એ એક એશ્વરીયા ફાઉન્ડેશન ની સ્થાપના કરી છે.એની સાથે સાથે સ્માઈલ ટ્રેન સંસ્થા ની ગ્લોબલ ઍંબેસેટર પણ છે.

View this post on Instagram

✨💝✨

A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) on

3.વિધા બાલન: વિધાબાલન એ મોદીજી ના શરૂ કરેલા સ્વચ્છ ભારત ની ઍંબેસેટર છે.એની સાથે સાથે ભારત અને ગરીબી ના હિતના ખુબજ મોટા પ્રોગ્રામ ના પૈસા લેવાની ના પાડી ને એક સેવા પણ આપે છે.

2.સલમાન ખાન : બૉલીવુડ ના સુલતાન એવા સલમાન ખાન પણ દાન કરવાની કોઈ પળ ચુકતા નથી.સલમાનખાન બેઇંગ હ્યુમન નામની એનજીઓ ચલાવે છે.અને આ એનજીઓ ગરીબ અને અનાથ બાળકો ના સ્વાસ્થ્ય અને શિક્ષણ માટે કામ કરે છે.

View this post on Instagram

#BeingStrong

A post shared by Salman Khan (@beingsalmankhan) on

1.અક્ષયકુમાર: અક્ષયકુમાર દેશ ની સેવા કરવામાં કોઈ પળ ચુકતા નથી.અક્ષયકુમાર ને દાન આપનાર લિસ્ટ માં સૌથી મોખરે જોવા મળે છે.અક્ષયકુમાર એ કોઈ પણ આફત ના સમયે દાન ની જાહેરાત કરતા જોવા મળે છે.અક્ષયકુમાર ભારત ના આર્મી જવાનો ના ઘરવાળા ઓને આર્થિકદાન આપવામાં સહયોગ કરે છે.

View this post on Instagram

#MondayBlues 💙

A post shared by Akshay Kumar (@akshaykumar) on

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *