દારૂ પીવાના કારણે આ પાંચ બોલિવૂડ ની હસ્તીઓની જિંદગી થયી બરબાદ. - Dhiraj News

દારૂ પીવાના કારણે આ પાંચ બોલિવૂડ ની હસ્તીઓની જિંદગી થયી બરબાદ.

(1)સંજીવ કુમાર: પહેલા ના જમાના ના સુપરસ્ટાર એવા સંજીવ કુમાર એ હેમા માલિનીને પ્રેમ નું પ્રોપોજલ કર્યું હતું.પરંતુ હેમા માલિની એ આ પ્રોપજલ ઠુકરાવ્યું હતું.જેથી સંજીવ કુમાર એ દારૂ સાથે મિત્રતા કરી અને દારૂ નું વધારે પડતું સેવન કરવાથી છેવટે મોત ને ભેટ્યા.

(2)ગુરુદત્ત: ગુરુદત્ત બોલિવૂડ ના જાણીતા એક્ટર હતા.પ્રેમ માં દગો મળતા દારૂ નું સેવન ચાલુ કર્યું.અને દારૂ ના નશા માં જ આત્મહત્યા કરી નાખી.

(3)પરવીન બોબી: પરવીન બોબી બૉલીવુડ ના જુના જમાના ની ખુબજ વિખ્યાત હેરોઈન માંથી એક માનવામાં આવે છે.પરવીન બોબી ને પણ પ્રેમ ના પ્રકરણ માં દગો મળ્યો હતો.પરવીન બોબી નું મૃત્યુ દારૂ અને ડ્રગ ના સેવન થી થયું હતું.

(4)મીના કુમારી: પોતાના જમાના ની મશહૂર અભિનેત્રી એવા મીના કુમારી એ પોતાની દોલત અને શોહરત ના નશા માં શરાબ નું સેવન ચાલુ કર્યું હતું.આ સેવન ની ખુબજ વધારે આદત પડી ગયી હતી.અને જેના કારણે પોતાનું લીવર ખરાબ થયી ગયું હતું.જેના કારણે 39 વર્ષ ની ઉંમરે મૃત્યુ પામ્યા.

(5)દિવ્યા કુમારી: દિવ્યા કુમારી ના મોત થી પૂરું બૉલીવુડ શોક માં હતું.કારણ કે દિવ્યા કુમારી સૌથી નાની ઉમર માં મૃત્યુ પામ્યા હતા.દિવ્યા કુમારી ને પણ નાની ઉમર એજ શરાબ ની લત લાગી ગયી હતી.આ લત ના કારણે મૃત્યુ પામ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *