મુંબઈ:છેલ્લા 11 વર્ષ માંથી 2 કુવામાંથી કરી કરોડો ની પાણી ની ચોરી...... - Dhiraj News

મુંબઈ:છેલ્લા 11 વર્ષ માંથી 2 કુવામાંથી કરી કરોડો ની પાણી ની ચોરી……

ભૂજળ ની અવળી મોટી ચોરી નો આ દેશ માં કદાચ પ્રથમ કેસ માની શકાય….આ કેસ ની જાણ થતા સરકારી તંત્ર હરકતે આવ્યું છે…..આ 2 કુવામાંથી ટોટલ 73 કરોડ જેટલી ભૂજળ ની ચોરી કરવામાં આવી છે………..

ટોટલ 6.1 લાખ ટેન્કર પાણી વેચ્યું
એફઆઈઆર ના અહેવાલ પ્રમાણે આ લોકોએ આશરે 6.1 લાખ ટેન્કર જેટલું પાણી વેચ્યું છે……… દરેક ટેન્કરમાં 10,000 લીટર પાણી આવે છે…….છેલ્લા 11 વર્ષમાં આ પાણી 1200 રૂપિયાના ભાવે વેચાયું છે એ પ્રમાણે ઓછામાં ઓછા 73.19 કરોડ રૂપિયા કમાયા।……… ટેન્કરના માલિક સારું મિશ્રા, ધીરજ મિશ્રા અને શ્રવણ મિશ્રા છે……… ભૂજળની આટલી મોટી ચોરી એ કદાચ દેશનો પ્રથમ કેસ છે…………

મુંબઈપાણી ચોરી કરવા મામલે મુમબી શહેરમાં આઝાદનગર પોલીસ સ્ટેશનમાં 6 લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે……. તેમની પર આરોપ છે કે, છેલ્લા 11 વર્ષમાં તેમણે 2 કૂવામાંથી કુલ 73 કરોડ રૂપિયાના ભૂજળની ચોરી કરી છે…….

તેમની વિરુદ્ધ પોલીસમાં એક આરટીઆઈ એક્ટિવિસ્ટે ફરિયાદ કરી હતી…. આ કેસ બુધવારે સાંજે મીડિયા સામે આવ્યો હતો……..

પોલીસે પંડ્યા મેંશનના માલિક ત્રિપુરા પ્રસાદ નાનાલાલ પંડ્યા અને તેમની કંપનીના બે ડિરેક્ટર મનોજ પંડ્યા અને પ્રકાશ પંડ્યા, અને ત્રણ વોટર ટેન્કર ડ્રાઈવર વિરુદ્ધ નો કેસ નોંધ્યો છે…….

પોલીસના કહ્યા પ્રમાણે, તેમણે ગેરકાયદેસર રીતે બે કૂવા ખોદાવ્યાં હતા. તેમાં પમ્પ લગાવીને પાણી કાઢ્યું હતું………

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *