લ્યો કરો વાત /કબરમાંથી મૃત વ્યક્તિનો અવાજ સંભળાયો, કહ્યું-મને બહાર કાઢો, અહીં ઘણું અંધારું છે..જાણો વિગતવાર................. - Dhiraj News

લ્યો કરો વાત /કબરમાંથી મૃત વ્યક્તિનો અવાજ સંભળાયો, કહ્યું-મને બહાર કાઢો, અહીં ઘણું અંધારું છે..જાણો વિગતવાર……………..

આ ઘટના ભારત ની નહીં પરંતુ આયરલેન્ડ ની છે…..

આ મૃતક વ્યક્તી નું નામ શેય બ્રેડલી હતું…..અને તેમને પોતાના મૃત્યુ પહેલા એક અવાજ રેકોર્ડ કર્યો હતો…..

આ પુરી ઘટના કેમેરા માં કેદ થયી હતી……અને સોશ્યિલમીડિયા માં વાયરલ થયી હતી………..

આયરલેન્ડના ડબલિન શહેરમાં કિલમનઘ વિસ્તારમાં રહેતા 62 વર્ષના શેય બ્રેડલીનું મૃત્યુ 8 ઓક્ટોબરે થયું હતું……..બ્રેડલીના અંતિમ સંસ્કાર દરમિયાન તેમની જ કબરમાંથી અવાજ આવવા લાગ્યો કે, ‘અહીં ઘણું અંધારું છે, મને બહાર કાઢો, હું શય બ્રેડલી છું, હું આ બોક્સમાં બંધ છું, હું તમને બધાને ગુડબાય કહેવા આવ્યો છું……આ વિડિઓ ને ટ્વીટર માં 25 લાખ થી વધારે વ્યૂહ મળી ચુક્યા છે……

આ રેકોર્ડેડ અવાજ સાંભળીને કબરની આજુબાજુ ઉભેલા દરેક લોકો થોડા સમય માટે આશ્ચર્યચકિત અને પછી લોકો માં મોઢા પર સ્માઈલ આવી ગયી હતી …… કબરમાં તેમના અવાજની રેકોર્ડેડ ટેપ મુકવાનો આઈડિયા બ્રેડલીનો જ હતો…….

વાત એમ છે કે, બ્રેડલીએ તેમાં મૃત્યુ પહેલાં રેકોર્ડિંગ કરીને રાખ્યું હતું. તેમની દીકરી એન્ડ્રીયા બ્રેડલીએ જણાવ્યું કે, મારા પિતા ત્રણ વર્ષથી બીમાર હતા, તેમણે ઘણા સમયથી તેમના અંતિમ સંસ્કાર પર આ પ્રેન્ક કરવાનું વિચારી લીધું હતું……..

તેઓ એક જિંદાદિલ વ્યક્તિ હતા……… મૃત્યુ પછી પણ તેમના અવાજે બધા લોકોના ચહેરા પર સ્માઈલ લાવી દીધી હતી……..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *