આંબળા નું સેવન કરવાથી બલ્ડ પ્રેશર ના પ્રોબ્લેમ થી રાહત મેળવી શકાય છે....જાણો વિગતવાર.... - Dhiraj News

આંબળા નું સેવન કરવાથી બલ્ડ પ્રેશર ના પ્રોબ્લેમ થી રાહત મેળવી શકાય છે….જાણો વિગતવાર….

આંબળાનું સેવન શરીર માટે ફાયદાકારક છે…..કારણ કે આંબળા થી બલ્ડપ્રેશર કંટ્રોલ કરી શકે છે….

એટલું જ નહીં આંબળા આંખોની રોશની વધારવા માટે આમળાનો રસ ફાયદાકારક ગણાય છે….. આમળાને બેસન સાથે ક્રશ કરીને સ્ક્રબની જેમ તેનો ઉપયોગ કરવાથી ત્વચા મુલાયમ બને છે……

આમળાના કેટલાક ઉપાયો:

  1. વહેલી સવારે આમળાના મુરબ્બાનું સેવન કરવાથી યાદશક્તિ વધે છે. ડાયાબિટીસના દર્દીઓએ આમળાનો મુરબ્બો ન ખાવો જોઈએ.
  2. ડાયાબિટીસના દર્દીઓએ દરરોજ 1-1 ચમચી આમળાનો રસ અને મધનું સેવન કરવું જોઈએ.
  3. આંખોની રોશની વધારવા માટે આમળાનો રસ ફાયદાકારક ગણાય છે.
  4. સફેદવાળ માટે આમળા અથવા ત્રિફળાના ચૂર્ણ ને લોખંડના વાસણમાં પલાળી રાખીને વાળમાં લગાવવાથી ફાયદો થાય છે.
  5. આમળાના કેટલાક ચીરિયા લઈને પાણીમાં તેને ક્રશ કરીને ચેહરા પર લગાવો. તેનાથી ચેહરા પરનાં કાળા-ડાઘ દૂર કરવામાં ફાયદો થાય છે. આમળાનું ચૂર્ણ રાતે સૂતા પહેલાં લિવાથી કબજિયાતમાં રાહત રહે છે. ગેસ અને એસિડિટી માં આમળાનું સેવન કરવાથી ફાયદો રહે છે.
  6. આમળાને બેસન સાથે ક્રશ કરીને સ્ક્રબની જેમ તેનો ઉપયોગ કરવાથી ત્વચા મુલાયમ બને છે
  7. આમળાના કેટલાક ચીરિયા લઈને પાણીમાં તેને ક્રશ કરીને ચેહરા પર લગાવો. તેનાથી ચેહરા પરનાં કાળા-ડાઘ દૂર કરવામાં ફાયદો થાય છે. આમળાનું ચૂર્ણ રાતે સૂતા પહેલાં લિવાથી કબજિયાતમાં રાહત રહે છે. ગેસ અને એસિડિટી માં આમળાનું સેવન કરવાથી ફાયદો રહે છે.

આમળાનું સેવન કરવાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે……આમળા પેટની તકલીફ દૂર કરે છે સાથે તે મગજમાં ઠંડક પહોંચાડે છે. તાજા અને સૂકાયેલા બંને આમળા ગુણકારી હોય છે. …….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *