રૂમ માં પડેલા જુના પેન્ટિંગ એ મહિલા ની જિંદગી બદલી નાખી. - Dhiraj News

રૂમ માં પડેલા જુના પેન્ટિંગ એ મહિલા ની જિંદગી બદલી નાખી.

આ ઘટના ભારત ની નહીં પરંતુ ફ્રાન્સ ની છે,એક પરિવાર ના ઘર ના રસોડા માં વર્ષો જૂનું પેન્ટિંગ દીવાલ પર લગાવેલું હતું,આ મહિલા એ ધાર્મિક પેન્ટિંગ સમજી ને રસોડા માં લગાવ્યું હતું.પરંતુ આ પેન્ટિંગ ફ્રાન્સ માં પ્રખ્યાત પેઇન્ટિંગ માંથી એક હતું.જે મહિલા ને અંદાજો પણ ના હતો.

જયારે આ મહિલા એ એક એક્સપર્ટ પેઈન્ટર ને વાત કરી ત્યારે મહિલા ને આ પેન્ટિંગ ની કિંમત સમજ માં આવી,પેઈન્ટર એ કહ્યું”ઇટાલી ના પ્રખ્યાત પેઈન્ટર ચિમાબુ એ નું આ પેઇન્ટિંગ છે,જે 13 મી સદી ને લગતું છે,હાલમાં આ પેન્ટિંગ ની કિંમત 6 મિલિયન યુરો એટલે કે 47 કરોડ રૂપિયા જેટલી થાય છે.

પેઈન્ટર ચિમાબુ નો જન્મ ઇ.સ. 1240 માં ઇટાલી માં થયો હતો.ચિમાબુ ના ઘણા બધા ચિત્રો ની હરાજી થયી ચુકી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *