હૈદરાબાદ ના નિઝામ ની મિલકત ના 120 ભાગ પડશે,જાણો વિગતવાર. - Dhiraj News

હૈદરાબાદ ના નિઝામ ની મિલકત ના 120 ભાગ પડશે,જાણો વિગતવાર.

હૈદરાબાદ:

હૈદરાબાદ ના છેલ્લા નિઝામ મીર ઓસ્માન અલી ખાન ની મિલકત ના 120 ભાગ પડશે.

નિઝામ ના વંશજો એ બ્રિટન ની હાઈ-કોર્ટ માં મિલકત માટેની અરજી કરી હતી.પરંતુ આ ફેંસલો ભારત ના પક્ષ માં પડ્યો હતો.જેથી નિઝામ ના વંશજો ને 306 કરોડ રૂપિયા મળશે.અને કહેવામાં આવી રહ્યું છે કે ,ભારત સરકાર અને નિઝામ ના વંશજો વચ્ચે સંપતી ને 120 ભાગ માં વહેંચવામાં આવશે.{gujaratinews,gujaratisamachar}

આ કેસ માં કેટલાક નિઝામ ના વંશજો કેસ માં ભારત સરકાર ની સાથે રહ્યા છે.

નિઝામ એસ્ટેટ અને ભારત સરકાર વચ્ચે આ ડીલ ગુપ્તમય રાખવામાં આવશે.ઇતિહાસકારોના માટે આ ડીલ પૈસા બાબત ની નથી.આ ડીલ ભારત અને પાકિસ્તાન વચ્ચે સન્માન ની છે.

નિઝામ પરિવારે જણાવ્યા મુજબ હૈદરાબાદ ના 7 માં નિઝામ એ 10,07,940 પાઉન્ડ(8 કરોડ 87 લાખ રૂપિયા) લંડન ની નેટવૅસ્ટ બેંક માં જમા કરાવ્યા હતા.જે રકમ હવે વધી ને અંદાજિત 35 મિલિયન પાઉન્ડ (3 અરબ 8 કરોડ 40 લાખ) થયી ગયી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *