માતા પોતાની બે દીકરી ઓ સાથે આત્મહત્યા કરવા કુવામાં ઝંપલગાવ્યું...માતા બહાર આવી ગઈ પરંતુ બંને દીકરીઓન થયા મોત... - Dhiraj News

માતા પોતાની બે દીકરી ઓ સાથે આત્મહત્યા કરવા કુવામાં ઝંપલગાવ્યું…માતા બહાર આવી ગઈ પરંતુ બંને દીકરીઓન થયા મોત…

આ કિસ્સો ગુજરાત નો નહીં..પરંતુ મધ્યપ્રદેશ ના બેતુલ જિલ્લા નો છે….

એક માતાએ તેની બે દીકરીઓ સાથે કૂવામાં આત્મહત્યા કરવા માટે ઝંપલાવ્યું હતું, જેમાં માતા મોટરનું દોરડું પકડીને બહાર આવી ગઈ હતી અને બે દીકરીઓના ડૂબી જવાને લીધે મોત થયા. જેમાં દીકરીઓની ઉંમર 8 વર્ષ અને 6 વર્ષ હતી….

દીકરીઓ ના મોત થવાથી ગામના લોકોએ માતા પર સવાલ ઉઠાવ્યા હતા….અને પોલીસ એ આ મહિલા વિરુદ્ધ બંને દીકરીઓને મારી નાખવાના ગુનામાં કેસ નોંધ્યો છે……

અમલા પોલીસ સ્ટેશને જણાવ્યું કે, આ મહિલાનું નામ સીમા છે, પતિ સાથે ઝઘડો થવાથી તેણે પોતાની 8 વર્ષ અને 6 વર્ષની બંને દીકરીઓ સાથે જિંદગી ટૂંકાવવાનું વિચાર્યું હતું, જેથી ત્રણેય કૂવામાં પડ્યાં।…….

પણ સીમા કૂવાની મોટરનું દોરડું પકડીને બહાર આવી ગઈ જ્યારે બે છોકરીના ડૂબી જવાને લીધે મોત થયા હતાં. ઘટનાની જાણ થતા ગામવાળા ભેગા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરી હતી……..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *