સામાન્ય એકાઉન્ટ ની નોકરી કરતા યુવાન ને લાગી કરોડો ની ગલ્ફ લોટરી. - Dhiraj News

સામાન્ય એકાઉન્ટ ની નોકરી કરતા યુવાન ને લાગી કરોડો ની ગલ્ફ લોટરી.

આ વાત ગુજરાત ની નહીં,પરંતુ કર્ણાટક ના નાનકડા ગામના યુવાન ની છે.આ યુવક નું નામ મહોમ્મદ ફયાજ છે,આ 24 વર્ષીય યુવાન એ ગલ્ફ લોટરી ની ટિકેટ ખરીદી હતી.

જેમાં આ યુવાન વિજેતા થયો હતો.અને જીત્યા 12 મિલિયન UAE દિરહામ્સ (ભારતીય રાશિ મુજબ 23 કરોડ રૂપિયા )

કર્ણાટક ના નાનકડા ગામનો આ યુવક દુબઇ જઈ ને નોકરી કરવા માંગતો હતો.દુબઇ નો પાસપોર્ટ પણ કાઢવ્યો હતો.દુબઇ જવાનું આયોજન થયું નહીં.અને મુંબઈ માં અકાઉન્ટર ની નોકરી શરૂ કરી.અને ત્યારે એક ગોલ્ફ લોટરી ટિકેટ ખરીદી.

આ યુવક એ કોઈ દિવસ વિચાર્યું ના હતું કે કરોડો ની લોટરી લાગશે.લોટરી લાગવા ને કારણે દુબઇ જવાનું માંડી વાળ્યું.

આ યુવક ના પિતા સાઉથ અરેબિયા માં નોકરી કરતા હતા,પરંતુ કિડની ની બીમારી ને કારણે મોત ને ભેટ્યા હતા.તેથી પરિવાર પાર આર્થિક બોઝ આવી ગયો હતો.આ વિજેતા યુવક ભવિષ્ય ના પ્લાન વિશે વાત કરતા જણાવે છે કે પોતે એક ઘર લેવા માંગે છે.ભાઈ બહેન ને ભણાવામાં આર્થિક મદદ કરવા માંગે છે.

આ યુવક અબૂ ધાબી 23 કરોડ નો ચેક લેવા જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *