દેશ ની આ કંપની માં RBI માટે દર વર્ષે 500 કરોડ રૂપિયાના સાડા 5 ટન વજનના સિક્કા બને છે..જુઓ વિડિઓ ..... - Dhiraj News

દેશ ની આ કંપની માં RBI માટે દર વર્ષે 500 કરોડ રૂપિયાના સાડા 5 ટન વજનના સિક્કા બને છે..જુઓ વિડિઓ …..

ભારત ના સિક્કા નું ઉત્પાદન RBI નહીં પરંતુ ભારત ની આ 3 કંપની કોન્ટ્રાક્ટ પર કરે છે…..

મિત્તલ એપ્લાયનસ કંપની વર્ષ 1986માં બની હતી. આ કંપની માત્ર સિક્કા જ નહીં પરંતુ મેડલ પણ બનાવે છે……

કંપનીના ડિરેક્ટર એવા અંશુલ મિત્તલે જણાવ્યું કે, અમે મેક-ઈન ઇન્ડિયાને ધ્યાન માં રાખીને કામ કરીએ છીએ, જેથી દેશ ને બહાર ના દેશ ની કંપની ના ભરોસે ના રહેવું પડે…..

મધ્ય પ્રદેશના પીઠમપુરમાં મિત્તલ એપ્લાયન્સ લિમિટેડ કંપની આરબીઆઈ માટે મુખ્ય 5 અને 10ના સિક્કા બનાવે છે. આ કંપની દર વર્ષે 500 કરોડ રૂપિયાના સિક્કા નું ઉત્પાદન કરે છે….જેનું વજન લગભગ સાડા 5 ટન જેટલું થાય છે….

આ કંપની અત્યાર સુધી 48 હજાર ટનના 600 કરોડ સિક્કા બનાવી ચૂકી છે.

આ દેશની સૌથી જૂની અને મોટી કંપની છે, કે જ્યાં સિક્કા બનાવવામાં આવે છે. આ ઉપરાંત અન્ય બે કંપની ફરિદાબાદ અને હિસારમાં છે.

આમ ભારત ના RBI નું સિક્કા ચલણ આ 3 કંપની બનાવે છે…….


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *