download and install this app       થાઈલેન્ડ ના કૉફી ના 70 વર્ષીય માલિકે માત્ર 20 વર્ષીય યુવતી સાથે લગ્ન કર્યા...જાણો વિગતવાર..... - Dhiraj News

થાઈલેન્ડ ના કૉફી ના 70 વર્ષીય માલિકે માત્ર 20 વર્ષીય યુવતી સાથે લગ્ન કર્યા…જાણો વિગતવાર…..

થાઇલેન્ડ ના 70 વર્ષીય કોફી માલિકે માત્ર 20 વર્ષીય યુવતી સાથે લગ્ન કર્યા હતા……દુલ્હા અને દુલ્હન વચ્ચે 50 વર્ષ નું અંતર હોવાના કારણે થાઇલેન્ડ,ચીન ,મલેશિયા જેવા દેશો માં ખબર વાયુ વેગે ફેલાઈ હતી…..

કોફી કંપની નું નામ સોન્ગ કોફી છે…આ લગ્ન ની તાજી તસ્વીરો સોશ્યિલ મીડિયા દ્વારા વાયરલ થયી હતી…..જેના કારણે કોફી મલિક ને ટ્રોલ થવાનો વારો આવ્યો હતો……

થાઇલેન્ડ ની સ્થાનિક મીડિયા ના અહેવાલ મુજબ દુલ્હન ના પરિવારે 4.7 કરોડ જેટલા રૂપિયા દહેજ માં આપ્યા હતા…….

આ લગ્ન બાબતે દુલ્હા એ કહ્યું કે ” હું લગ્ન માટે ઘણા સમય પહેલેથી તૈયાર હતો. હું પૃથ્વી પર ભલેને કોઈ પણ છેડે હોવ, પણ મને ખબર હતી કે એક દિવસ આવશે જ્યારે મારી દુલ્હન મારી સાથે હશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *