ભારત અને પાકિસ્તાન ના 10 સૌથી અમિર ક્રિકેટર,જેમાં નંબર 1 પાસે છે 1066 કરોડ રૂપિયા. - Dhiraj News

ભારત અને પાકિસ્તાન ના 10 સૌથી અમિર ક્રિકેટર,જેમાં નંબર 1 પાસે છે 1066 કરોડ રૂપિયા.

ભરતીય ક્રિકેટ બોર્ડ(BCCI ) ને વિશ્વ નું સૌથી અમિર ક્રિકેટ બોર્ડ માનવામાં આવે છે.જેમાં દુનિયા ના સૌથી અમિર ક્રિકેટર ભારત માંથી જ છે.

1.સચિન તેંડુલકર:

ભારત ક્રિકેટ ટિમ ના સૌથી પ્રભાવશાળી અને પૂર્વ બલ્લેબાજ રહી ચુક્યા છે.હાલમાં તો ક્રિકેટ જગત માંથી સન્યાસ લઇ ચુક્યા છે.સચિન તેંડુલકર ની પાસે 1066 કરોડ રૂપિયા હોવાનું માનવામાં આવે છે.

View this post on Instagram

Caption this! #SneakPeek

A post shared by Sachin Tendulkar (@sachintendulkar) on

2:એમ.એસ ધોની:

ભારતીય ક્રિકેટ ટિમ ના સફળ વિકેટકિપર,બલ્લેબાજ,અને પૂર્વ કપ્તાન છે.જેને ભારત ના બીજા નંબર ના અમિર ક્રિકેટર માં સ્થાન મળે છે,ધોની પાસે 734 કરોડ રૂપિયા હોવાનું માનવામાં આવે છે.

3.ઇમરાન ખાન,પાકિસ્તાન :

ઇમરાનખાન હાલમાં પાકિસ્તાન વડા પ્રધાન ની ફરજ બજાવે છે,ઇમરાન ખાન નો ઉલ્લેખ પાકિસ્તાન ના સૌથી અમિર ક્રિકેટર માં થાય છે,ઇમરાન ખાન પાસે 498 કરોડ રૂપિયા હોવાનું માનવામાં આવે છે.

4.વિરાટ કોહલી:

વિરાટ કોહલી હાલમાં ભારતીય ટિમ ની કપ્તાન ની ફરજ બજાવે છે.એની સાથે સાથે વિશ્વ ના સર્વ શ્રેષ્ઠ બલ્લેબાજ પણ છે.ભારતીય ટિમ ના ત્રીજા નંબર ના સૌથી અમીર ક્રિકેટર છે.વિરાટ કોહલી પાસે 390 કરોડ રૂપિયા હોવાનું માનવામાં આવે છે.

5.શાહિદ આફ્રિદી,પાકિસ્તાન:

શાહિદ આફ્રિદી પાકિસ્તાન ના કપ્તાન રહી ચુક્યા છે,જેમની પાસે 334 કરોડ રૂપિયા હોવાનું માનવામાં આવે છે.

View this post on Instagram

Multan sultan fans r u ready🇵🇰

A post shared by Shahid Afridi (@safridiofficial) on

6.વીરેન્દ્ર સેહવાગ:

ભારતીય ટીમ માં પૂર્વ વિસ્ફોટક બલ્લેબાજ એવા વીરેન્દ્ર સેહવાગ ભારત ક્રિકેટ ના ચૌથા નંબર ના અમિર ક્રિકેટર છે.જેમની પાસે 255 કરોડ રૂપિયા હોવાનું માનવામાં આવે છે.

7.શોએબ મલિક,પાકિસ્તાન:

પાકિસ્તાની ક્રિકટર શોએબ મલિક પાસે 177 કરોડ રૂપિયા હોવાનું માનવમાં આવે છે.

8.મહોમ્મ્દ હાફિઝ,પાકિસ્તાન:

મહોમ્મદ હાફિઝ પાસે લગભગ 163 કરોડ રૂપિયા હોવાનું માનવામાં આવે છે.

9.યુસુફ પઠાણ:

ભારતીય ક્રિકેટ ટિમ ના ઓલરાઉન્ડર એવા યુસુફ પઠાણ ભારત ના 5 માં નંબર ના અમિર ક્રિકટર છે,ipl ના વિસ્ફોટક પ્રદશન ના કારણે યુસુફ પઠાણ ને પાંચ માં નંબર પર સ્થાન મળે છે ,જેમની પાસે 153 કરોડ રૂપિયા હોવાનું માનવમાં આવે છે.

10.અજહર અલી,પાકિસ્તાન:

અજહર અલી પાસે ભારત ના રૂપિયા પ્રમાણે 106 કરોડ રૂપિયા હોવાનું માનવમાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *