મંદી માં બેંક ના હપ્તા ના ભરાતા સુરત ના રત્નકલાકારે કર્યો આપઘાત...... - Dhiraj News

મંદી માં બેંક ના હપ્તા ના ભરાતા સુરત ના રત્નકલાકારે કર્યો આપઘાત……

હાલમાં હીરાઉદ્યોગ માં મંદી નો માહોલ ચાલી રહ્યો છે….તો કેટલાક લોકોએ હીરાઉદ્યોગ ને અલવિદા પણ કહી ચુક્યા છે…..પરંતુ મંદી ના માર એ એક રત્નકલાકાર નો જીવ લઇ લીધો છે….

આવો જ એક કિસ્સો સુરત માં બન્યો છે…..

આ યુવક નું નામ નયન રમેશ લખાણીયા છે…આ યુવક ની ઉમર 22 વર્ષજ હતી…આ યુવક અમરોલી માં આવેલા મંગલમ રેસીડેન્સી માં રહેતો હતો……

આ યુવક એ લોન લઈને એક મકાન લીધું હતું…પરંતુ હીરા ના ધંધા માં મંદી નો માર આવી જતા,હપ્તા ના ભરાતા હતા….જેથી આ યુવક ના ઘર ની બહાર બેન્ક દ્વારા નોટિસ પણ લગાવામાં આવી હતી….હપ્તા ના ભરાવા ના કારણે નયને આઘાત લાગ્યો હતો….જેથી આ યુવક એ ઘરે ગળેફાંસો ખાઈ ને આપઘાત કરી લીધો હતો…….

નયને લોન LIC-HFL કંપની માંથી લોન લીધી હતી……

નયન તેના પુરા પરિવાર એટલે કે પોતાના માતાપિતા સાથે ફ્લેટમાં રહેતો હતો. મળતા અહેવાલ મુજબ નયનના પિતા તેના લગ્ન માટે કોઈ સારી છોકરીની શોધમાં હતા. …..

પરંતુ વિધાતાને કદાચ આવું મંજૂર નહીં હોય. દીકરા ધામધૂમથી લગ્ન કરવાને બદલે હવે પિતાએ જુવાનજોધ દીકરાને કાંધ આપવાનો વારો આવ્યો છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *