રિચર્સ:6 કલાક થી ઓછી ઊંઘ લેવાથી થયી શકે છે કેન્સર. - Dhiraj News

રિચર્સ:6 કલાક થી ઓછી ઊંઘ લેવાથી થયી શકે છે કેન્સર.

માનવ એ ઊંઘ પૂરતી લેવી જોઈએ,કારણ કે ઓછી ઊંઘ ના કારણે ભારી બીમારી પણ થયી શકે છે.

“અમરિકન હાર્ટ એસોસિએશન” નામની પુસ્તક માં લખવામાં આવ્યું છે કે ઓછી ઊંઘ લેવાથી કેન્સર થવાનુંનું જોખમ વધી શકે છે.

આ રિસર્ચ માટે કેટલાક લોકો ની પસંદગી કરવામાં આવી જેમાં 20થી 74 વર્ષની ઉંમરના 1600 લોકો પર અવલોકન કરવામાં આવ્યું હતું. તમામ લોકોની 2 ગ્રૂપમાં વહેંચણી કરવામાં આવી . તેમાં હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસના દર્દીઓને સામેલ કરાયા હતા.આ તમામ લોકો પર વર્ષ 1991થી 1998 સુધી સ્લીપ લેબોરેટરીમાં અભ્યાસ કરવામાં આવ્યો હતો.

આ રિચર્સ પછી જાણવા મળ્યું કે ડાયાબિટીસ ધરાવતા લોકોને 6 કલાક થી ઓછી ઊંઘ લેવાના કારણે કેન્સર નું જોખમ 2 ગણું વધી જાય છે.

આ રિચર્સ એસોસિએશન જણાવે છે કે કેન્સર નું મુખ્ય કારણ ઊંઘ પણ છે …..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *