સરદાર સરોવર બંધ એ ઇતિહાસ માં સર્જ્યો રેકોર્ડ સપાટી 332 ફૂટ ને વટાવી.

સરદાર સરોવર બંધ એ ઇતિહાસ માં સર્જ્યો રેકોર્ડ સપાટી 332 ફૂટ ને વટાવી.

આ વર્ષે ગુજરાત માં ખુબજ મોડી ચોમાસા ની શરુવાત થયી હતી.ત્યારે ગુજરાત ના ખેડૂતો દુષ્કાળ ના ભણકારા સાંભળતા હતા.જયારે ગુજરાત માં અને ઉપરવાસ ના ભારે વરસાદ ના કારણે ડેમો માં પાણી ની ભારે અવાક થયી હતી.

સરદાર સરોવર 132 ફૂટ ની સપાટી વટાવી ને 132.09 મીટર પર પહોચી ગયી છે.જે ગુજરાત માટે ખુશી ના ચમાચાર છે કે હવે ગુજરાત ને પાણી થી વંચિત નહીં રહેવું પડે.ગુજરાત નો વાર્ષિક વરસાદ 86% જેટલો થયી ચુક્યો છે.ગયા વર્ષે એટલે 2018 માં સરદાર સરોવર માં પાણી નો જથ્થો 3735.50 MCM હતો.અને આ વર્ષે પાણી નો જથ્થો 7409.00 MCM ની આસ-પાસ પહોચી ગયો છે.જેનું કારણ ગુજરાત નો વરસાદ જ નહીં પરંતુ બીજા રાજ્યો નો વરસાદ પણ છે.

જયારે સૌરાષ્ટ અને કચ્છ માં પાણી ની તંગી સર્જાતી જોવા મળતી હોય છે.વરસાદી મહિના ની શરૂઆત માં કચ્છ ના ડેમો માં પાણી નો જથ્થો 20% જેટલો હતો.પણ અત્યારે લગભગ 50% જેટલા ભરાઈ ગયા છે.

આદિકારીઓના જણાવ્યા મુજબ જળ-સંકટ થી ખુબજ આ વર્ષે રાહત મળી છે.મધ્યગુજરાત અને દક્ષિણ ગુજરાત ના ડેમો છલોછલ ભરાઈ ગયા છે.હાલનો રિપોર્ટ મધ્યગુજરાત ના 17 જેટલા ડેમો માં અત્યારે 87.07%જેટલો પાણી નો જથ્થો છે.અને દક્ષિણગુજરાત ના 13 જેટલા ડેમો માં 76.46% પાણી નો જથ્થો છે.

રાજ્ય ના વરસાદ ની વાત કરીયે તો રેવેન્યુ વિભાગ ના આંકડા અનુસાર રાજ્ય ના 8 તાલુકા એવા છે જ્યાં 25mm થી વધારે વરસાદ પડ્યો નથી.91 તાલુકા એવા છે જેમાં વરસાદ 250mm -500mm સુધી પડી ચુક્યો છે.અને 49 તાલુકા એવા છે જ્યાં સરેરાશ 1000mm થી વધારે વરસાદ પડી ચુક્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *