રોડ ધસી પડતાં ટ્રાઈલ્સ ભરેલી ટ્રક ઉંધી પડી,બિહાર ની 6 બાળકીઓના મોત - Dhiraj News

રોડ ધસી પડતાં ટ્રાઈલ્સ ભરેલી ટ્રક ઉંધી પડી,બિહાર ની 6 બાળકીઓના મોત

પટના: ગોપાલગંજમાં સોમવારે સવારે ટ્રકની દુર્ઘટનામાં 6 બાળકીઓના મોત થયા છે. બરૌલી વિસ્તારના સરેયા ગામમાં થયેલી આ ઘટનામાં અન્ય છ લોકો ઘાયલ પણ થયા છે.

રસ્તા ઉપર માટી નાખવામાં આવી હતી. જ્યારે ટાઈલ્સથી ભરેલી ટ્રક આ રસ્તેથી પસાર થઈ તો ટ્રકના વજનના કારણે માટી ધસી પડી અને ટ્રક રોડ કિનારે ઘેટા-બકરા ચરાવતી બાળકીઓ પર ઉંધી પડી હતી.

પોલીસે જણાવ્યું કે, બે જેસીબીની મદદથી ટ્રકને સીધી કરવામાં આવી….. સ્થાનિક લોકોએ કાટમાળ હટાવીને મૃતદેહોને બહાર કાઢ્યા. મૃતક છોકરીઓની ઉંમર 8-15 વર્ષ છે. ……

તેમાં અનીતા અને નીલમ નામની બે સગી બહેનો હતી…. ઘટના પછી ટ્રક ડ્રાઈવર ભાગી ગયો છે….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *