વજન માં ઘટાડો કરવાથી ડાયાબીટીસ માંથી મુક્તિ મેળવી શકાય છે...જાણો વિગતવાર..... - Dhiraj News

વજન માં ઘટાડો કરવાથી ડાયાબીટીસ માંથી મુક્તિ મેળવી શકાય છે…જાણો વિગતવાર…..

આજ કલ યુથ હોય કે વૃદ્વ ડાયાબિટીસ નો પ્રોબ્લેમ જોવા મળતો હોય છે….આજે ઘણા લોકો ડાયાબિટીસ ના પ્રોબ્લેમ થી પીડાતા જોવા મળતા હોય છે………પરંતુ એ રિચર્ચ ના અહેવાલ મુજબ જો વજન માં ઘટાડો કરવામાં આવે તો ડાયાબિટીસ નામના રોગ થી મુક્તિ મેળવી શકાય છે……..

આ રિસર્ચના અહેવાલ અનુસાર 8 અઠવાડિયા સુધી દરરોજ માત્ર 700 કેલરીનો જ ખોરાક લેવાથી ડાયાબિટીસથી છૂટકારો મેળવી શકાય છે…………આ રિસર્ચમાં સામેલ વૈજ્ઞાનિકો અનુસાર ડાયાબિટીસની સારવાર દરમિયાન પ્રથમ પાંચ વર્ષમાં જે લોકો પોતાનું વજન 10% કે તેથી વધુ ઘટાડી શકે છે……… તે લોકોમાં ડાયાબિટીસથી છૂટકારો મેળવવવાની શક્યતા 2 ગણી વધી જાય છે ….

ડાયાબિટીસને લીધે અનેક રોગો થવાનું જોખમ વધી જાય છે……….તેથી ડાયાબિટીસની યોગ્ય સારવાર અને તેને કન્ટ્રોલમાં રાખવો જરૂરી છે………વજન ઘટાડવાથી ડાયાબિટીસની સારવારમાં ફાયદો થાય છે……. ‘ડાયાબેટિક મેડિસિન’ જર્નલનાં એક રિસર્ચમાં આ વાત સામે આવી છે…….

આ રિચર્ચ નું યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજના વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલાં આ રિસર્ચમાં 40થી 69 ઉંમરના 867 લોકોને સામેલ કરાયા હતા….. આ લોકોમાંથી 257 લોકોની ડાયાબિટીસની સારવાર ચાલી રહી હતી…….આ તમામ લોકો પર અનેક વર્ષ સુધી રિસર્ચ કરવામાં આવ્યું હતું……. તેમના ખોરાક અને વજનનું અવલોકન કરવામાં આવ્યું હતું…..

આ રિસર્ચમાં સામેલ પ્રોફેસર સિમોન જણાવે છે કે, ‘આ રિસર્ચના પરિણામથી જાણી શકાય છે કે ડાયાબિટીસ જેવી બીમારીને સરળતાથી કન્ટ્રોલ કરી શકાય છે……સાથે જ યોગ્ય કાળજી રાખીને તેનાથી છૂટકારો પણ મેળવી શકાય છે…….. આ રિસર્ચથી પુરવાર થયું કે વધુ કેલરી પર પ્રતિબંધ લગાવીને અને વજન ઘટાડવાથી શરીના લોહીમાં રહેલાં ગ્લુકોઝનાં લેવલને સામાન્ય કરી શકાય છે……

આમ આ રિચર્ચ ના વૈજ્ઞાનિકો એ સાબિત કર્યું હતું… .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *