લ્યો કરો વાત/16 વર્ષીય પબજીના બંધાણી એ પોતાનું ફેક અપહરણ કરાવી ને મમ્મી પાસેથી 3 લાખ રૂપિયા મંગાવ્યા।....... - Dhiraj News

લ્યો કરો વાત/16 વર્ષીય પબજીના બંધાણી એ પોતાનું ફેક અપહરણ કરાવી ને મમ્મી પાસેથી 3 લાખ રૂપિયા મંગાવ્યા।…….

આ ઘટના ગુજરાત ની નહીં પરંતુ હૈદરાબાદ ની છે….જ્યાં વધારે પડતું પબજી રમવાના કારણે માતા-પિતા એ ઠપકો આપ્યો હતો….અને ફોન લઇ લીધો હતો જેના કારણે બાળક એ આ નાટક કર્યું હતું….

પબજીનું વળગણ હજુ સુધી દેશના યુથ અને નાના બાળકોપ માં ઓછું થવાનું નામ લઇ રહ્યું નથી દિવસે દિવસે વધતું જતું જોવા મળે છે..ત્યારે હૈદરાબાદ નો એક ટીનેજર અભ્યાસ ને બદલે પબજી ઓનલાઈન ગેમ માં વધારે ધ્યાન આપતો હતો…

જેથી માં-બાપ એ આ ટીનેજર ને ઠપકો આપીને ફોને લઇ લીધો હતો…આ વાત નું ખોટું માની ને આ ટીનેજર એ અપહરણ નું નાટક કરીને લોકો ને ધંધે લગાડ્યા હતા…

આ ટીનેજરે મુંબઈ જવાનો પ્લાન બનાવ્યો હતો, જે માટે તેણે બસની મદદ લીધી હતી. આ દરમિયાન તેણે તેની સાથે મુસાફરી કરી રહેલા આજુ બાજુ ના વ્યક્તિનો ફોન લીધો અને ત્યાંથી દૂર જઈને તેની માતાને અવાજ બદલીને ફોન કર્યો હતો…….તેણે કહ્યું કે, તમારા દીકરાને મેં કિડનેપ કરી લીધો છે. તેને લઇ જવો હોય તો 3 લાખ રૂપિયા તૈયાર રાખો………

12 ઓક્ટોબરે તે હૈદરાબાદ પહોંચ્યો…….. અને આંધ્ર પ્રદેશના ગુંતુર જિલ્લાની ઓનલાઇન ટિકિટ બુક કરી હતી….અહીં આ બાળક ના ગ્રાન્ડપેરેંટ્સ રહેતા હતા.

આ ટિકેટ નો મેસેજ પોતાની માતા ના ફોન માં જતા પોલીસ એલર્ટ થયી ને!….

આ બાળક ને બસસ્ટેશન પરથી શોધી કાઢ્યો હતો……..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *