પ્રભાસ ની ફિલ્મ સાહૂ એ રિલીઝ પહેલા જ તોડયા રેકોર્ડ.

પ્રભાસ ની ફિલ્મ સાહૂ એ રિલીઝ પહેલા જ તોડયા રેકોર્ડ.

પ્રભાસ ની સાહૂ ફિલ્મ એ રિલીઝ પહેલા જ બધાના રેકોર્ડ તોડયા છે.સાહૂ ફિલ્મ પહેલા 15 ઓગસ્ટ ના દિવસે થવાની હતી.પણ 15 ઓગસ્ટ ના દિવસ પર અક્ષય કુમાર ની ફિલ્મ મિશન મંગલ ના કારણે સાહૂ ની રિલીઝ તારીખ પાછળ લેવાય.

1 રિપોર્ટ પ્રમાણે ફિલ્મ સાહૂ ના રાઈટર્સ રિલીઝ પહેલા જ 320 કરોડ માં વેચાય ગયા છે.જયારે પ્રભાસ એ જણાવ્યું હતું કે પુરી ફિલ્મ 350 કરોડ માં બની છે.સલાહકાર નું માનવું છે આ ફિલ્મ તેલુગુ સિનેમાઘરો માં અને ભારત માં ખુબ જ મોટી ફિલ્મ સાબિત થશે.

સુજીત ની સાહૂ ફિલ્મ એકશનફિલ્મ છે.અને આ ફિલ્મ માં પ્રભાસ, શ્રદ્ધા કપૂર, નીલ નીતિન મુકેશ ,જેકી શ્રોફ ના કિરદાર જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *