અમદાવાદ રેલવેસ્ટેશન પર એક વ્યક્તિ મોત ના મુખમાંથી બચ્યો,જોવો વિડિઓ. - Dhiraj News

અમદાવાદ રેલવેસ્ટેશન પર એક વ્યક્તિ મોત ના મુખમાંથી બચ્યો,જોવો વિડિઓ.

અમદાવાદ રેલવે સ્ટેશન પર એક મોટી દુર્ઘટના તળી હતી.એક નોકરિયાત યુવક ચાલુ ટ્રેન ચડવાના કારણે પોતાનો પગ ફસાઈ ગયો હતો.જેથી બહાર આધાર વગર લટકાયો હતો.તેથી પ્લેટફોર્મ પર ઉભેલા જવાનો એ આ વ્યક્તિ નો જીવ બચાવ્યો હતો.

આ વિડિઓ સોશ્યિલમીડિયા માં ખુબજ વાયરલ થયેલો છે,અને ખુદ રેલવેમંત્રાલયે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર આ વિડિઓ શેર કર્યો છે.

ટ્રેન પ્લેટફોર્મ પર રવાના થયી રહી હતી.ત્યારે આ ઘટના બની હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *