હવે સ્માર્ટફોન બનશે તમારા કારની ચાવી......જાણો વિગતવાર... - Dhiraj News

હવે સ્માર્ટફોન બનશે તમારા કારની ચાવી……જાણો વિગતવાર…

આજ કાલ ટેક્નોલોજી માં નવી ક્રાંતિ થતી જોવા મળતી હોય છે…..

ટેકનોલોજીની દુનિયા ઝડપથી બદલાઈ રહી છે…….નવી ટેકનીકથી આપણું જીવન સરળ થઈ રહ્યું છે……. ઘણા માણસોના કામ પણ મશીનો કરી રહ્યા છે અને હવે ટેક્નોલોજીને લગતા સમાચાર બહાર આવ્યા છે…….

એનએક્સપી સેમિકન્ડક્ટરે (nxp semiconductor) જાહેરાત કરી કે તેણે તેની અલ્ટ્રા-વાઇડબેન્ડ (UWB)ચિપને નવા ઓટોમોટિવ ઇન્ટિગ્રેટેડ સર્કિટ (UWBIC) સાથે જોડી દીધી છે. તેની મદદથી સ્માર્ટફોનને કારની ચાવીમાં ફેરવી શકાય છે…….

ET Auto પર પ્રકાશિત થયેલા સમાચાર અનુસાર આ ટેકનોલોજી યુડબ્લ્યુબી વાળી કાર, મોબાઇલ અને અન્ય સ્માર્ટ ડિવાઇસીસમાં જાગૃતિ લાવવા માટે બનાવવામાં આવી છે…… …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *