સુષ્મા સ્વરાજ જયારે મળે ત્યારે જય શ્રી કૃષ્ણ કહેતા અને હું જય દ્વારકાધીશ કહેતો હતો-મોદી

સુષ્મા સ્વરાજ જયારે મળે ત્યારે જય શ્રી કૃષ્ણ કહેતા અને હું જય દ્વારકાધીશ કહેતો હતો-મોદી

દિલ્હી ના પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ ના નિધન શ્રદ્ધાજલી માં pm મોદી એ હાજરી આપી હતી.અને pm મોદી એ સુષ્મા સ્વરાજ જીંદગી ની નાની પાળો દુનિયા સમક્ષ રાખી હતી.

pm મોદી એ કહ્યું સુષ્મા સ્વરાજ ભગવાન શ્રી કૃષ્ણ ની ભક્તિ કરતા હતા અને સુષ્મા સ્વરાજ જી ભગવાન કૃષ્ણ નો સંદેશ લઇ ને ચાલતા હતા અને જયારે મારી સુષ્મા સ્વરાજ જી સાથે મુલાકાત થતી ત્યારે એ મને જય શ્રી કૃષ્ણ કહેતા અને હું જય દ્વારકાધીશ કહેતો હતો,અને મને મારા જીવન માં કર્મણ્યેવાધિકારસ્તે સુ સે એ સુષ્મા સ્વરાજ જી એ સમજાવ્યું હતું.

pm મોદી એ કહ્યું કલમ 370 હટાવવા મુદ્દે સુષ્મા સ્વરાજ એ ખુબજ મહેનત કરી છે। અને એના માટે એ જી જાન થી કામ કરતા હતા.કલમ 370 હટાવી એ સુષ્મા સ્વરાજ જી નું સપનું હતું.આ મોટા નિર્ણય થી સુષ્મા સ્વરાજ જી ખુબજ ખુશ હતા. ખુશી માં ને ખુશી માં ભગવાન શ્રી કૃષ્ણ ના ચરણ પાસે પહોંચી ગયા.

pm મોદી એ જણાવ્યું હતું કે સુષ્મા જી ની વાણી માં ખુબજ મીઠાસ હતી. ખુબજ મોટા પદ પર હોવા છતાં નાના કાર્યકર્તા થી લઇ ને મોટા સુધી ખુબજ મૈત્રી અને આદર પૂર્વક વ્યવહાર રાખતા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *