પોતાના લગ્ન ની તૈયારી કરતી યુવતી નો રસ્તા ના ખાડા એ લીધો જીવ.. - Dhiraj News

પોતાના લગ્ન ની તૈયારી કરતી યુવતી નો રસ્તા ના ખાડા એ લીધો જીવ..

પોતાના લગ્ન ની તૈયારી ચાલતી હોય અને કોઈ દુઃખ દ સમાચાર આવે તો પરિવાર ની હાલત કેવી થાય એ વિચારીને જ કમકમા છૂટી જાય.આવુજ એક મુંબઈ ની યુવતી સાથે થયું છે,જેથી તેના પરિવાર માં ખુશી ની જગ્યા પર માતમ છવાય ગયો છે…..

આ યુવતી લગ્ન નો સમાન લઈને ઘરે જઈ રહી હતી..ત્યારે નેહાશેખ નું મોત થયું હતું….નેહશેખ વ્યવસાય એ ડૉક્ટર નું કામ કરી રહ્યા હતા………

રસ્તા માં રહેલા ખાડા ના કારણે નેહાના એકટીવા નું સંતુલન બગડ્યું હતું જેથી પાછળ થી આવેલા અજાણ્યા વાહને નેહા ને કચડી નાખી,જેથી નેહાનું મોત થયું હતું….

મળતી માહિતી અનુસાર નેહા પોતાના મામા સાથે લગ્ન ના સામાન ની ખરીદી કરી ને પરત ફરી રહ્યા હતા.ત્યાં દુર્ઘટના બની હતી જેમાં મામા નો આબાદ બચાવ થયો હતો…..અને નેહા નું મોત થયું હતું….

આ વાત પર થી સ્થાનિકો માં આક્રોશ ફાટી નીકળ્યો હતો,જેથી શ્રમજીવી સંગઠનના પ્રમુખ પ્રમોદ પવાર ના નેતૃત્વ હેઠળ ટોલનાકા ની વસૂલી બંધ કરાઈ હતી….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *