કાર નું છત તોડી ને પથ્થર વાગતા,બેંક ના મેનેજર નું મોત..... - Dhiraj News

કાર નું છત તોડી ને પથ્થર વાગતા,બેંક ના મેનેજર નું મોત…..

કહેવામાં આવે છે,મોત ની કઈ પણ લિમિટ નથી હોતી,ગમે ત્યારે આવી શકે છે…આવી જ એક અલગ ઘટના બની છે…

આ ઘટના મધ્યપ્રદેશ ના બૈતુલ હાઇવે પર ની છે…ચાલુ કારે છત તોડી ને પથ્થર મેનેજર ને વાગતા…મેનેજર નું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું….મેનેજર ના આંખના પલકારા માંજ આ પુરી ઘટના ઘટી હતી….

અહેવાલ મુજબ બેન્ક ના 3 કર્મચારીઓ કાર માં બૈતુલ -નાગપુર હાઇવે પર કામ માટે જઈ રહ્યા હતા…અને વાત કરવામાં વ્યસ્ત હતા….અને અચાનક એક પથ્થર બંદૂક ની ગોળી ની ઝડપે કાર નું છત ફાડી ને મેનેજર ને વાગ્યો હતો,પથ્થર ની સ્પીડ એટલી હતી કે મેનેજર નું માથું ફાટી ગયું હતું….અને તરત જ દર્દનાક મોત થયું હતું….

આ મૃતક મેનેજર નું નામ અશોક વર્મા છે….ઘટના બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી….અને જણાવ્યું આ પથ્થર હાઇવે નજીક આવેલા સ્ટોન ક્રશરમાં બ્લાસ્ટિંગ થી પથ્થર ઉછળ્યો હોવાનું માનવામાં આવે છે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *