મધ્યપ્રદેશ ની એક મહિલા ને 7.87 કેરેટ નો હીરો મળ્યો,જેની કિંમત જાણી ને રહી જશો દંગ...... - Dhiraj News

મધ્યપ્રદેશ ની એક મહિલા ને 7.87 કેરેટ નો હીરો મળ્યો,જેની કિંમત જાણી ને રહી જશો દંગ……

આ વાત મધ્યપ્રદેશ માં આવેલા પન્ના જિલ્લા ની છે,જે પન્ના ને એક સમય ની હીરાની નગરી માનવામાં આવે છે,આ મહિલા નું નામ રાધા અગ્રવાલ છે….

મધ્ય પ્રદેશ માં આવેલા પન્ના જિલ્લા ના રાધા અગ્રવાલ નામની મહિલાને ચોપરા હીરાની ખાણમાં 7.87 કેરેટનો જેમ ક્વોલિટીનો હીરો મળ્યો છે……આ હીરાની કિંમત આશરે 20 લાખ રૂપિયા છે. રાધા હાલમાં રાણીગંજમાં રહે છે…..રાધા ને હીરાની બાબતે પૂછતા રાધા એ કહ્યું કે, “હીરા કાર્યાલય તરફથી તેને હજુ 4 દિવસ પહેલાં જ 7 મીટરના પટ્ટાનું કામ મળ્યું હતું” તેના ત્રણ દિવસ પછી જ તેને આ ડાયમંડ મળ્યો।…..રાધા એ 9 ઓક્ટોબર એ કામ ચાલુ કરાવ્યું હતું અને તેના 2 દિવસ પછી એટલે કે 11 ઓક્ટોબર એ આ હીરો મળ્યો હતો……

રાધા એ હાલમાં આ હીરો ખનીજ કાર્યાલય માં આપી દીધો હતો……ખનીજ કાર્યાલય દ્વારા આ હીરા ની હરાજી આ જ મહિના માં કરવામાં આવશે….

રાધા અગ્રવાલે કહ્યું હીરાની નીલામી માંથી આવેલા પૈસા થી તે પોતાના બાળકો ના ભણતર પાછળ ખર્ચ કરશે।……………..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *