ચંદીગઢ:ભારત ના સૌથી ઉંચા રાવણ નું પૂતળું બનાવામાં આવ્યું,ખર્ચ જાણી ને રહી જાશો દંગ. - Dhiraj News

ચંદીગઢ:ભારત ના સૌથી ઉંચા રાવણ નું પૂતળું બનાવામાં આવ્યું,ખર્ચ જાણી ને રહી જાશો દંગ.

  • 2 ક્રેઈન, 2 જેસીબી 150 લોકોની મદદે 12 કલાકે પૂતળું ઉંચુ થયું.

ચંદીગઢ: આ વર્ષે ભારત ના સુધી મોટા રાવણ નું ચંદીગઢ માં દહન થશે.આ રાવણ ની ઉંચાઈ 221 ફૂટ છે,જેને 12 કલાક ની મહેનત બાદ ઉભો કરાયો હતો.

રાવણ ને તૈયાર કરનાર તજ઼િન્દરસિંહ એ કહ્યું:”વરસાદ નું વિઘ્ન હોવા છતાં આ રાવણ નું દહન થશે. તેમાં 3 હજાર મીટર કાપડ, અઢી હજાર મીટર શણ વપરાયું છે.

  • રાવણ ની વિશેષતા:
  • 25 ફૂટ લાંબી મૂછ
  • 40 ફૂટ લાંબા બૂટ
  • 60 ફૂટ મુગટ
  • 55 ફૂટ લાંબી તલવાર
  • 12 ફૂટ લાંબી ઢાલ

રાવણ બનાવામાં ટોટલ 30 લાખ નો ખર્ચ કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *