આ 11 ફોટો જોઈને,તમને થશે ભારતીય હોવાનું ગર્વ....... - Dhiraj News

આ 11 ફોટો જોઈને,તમને થશે ભારતીય હોવાનું ગર્વ…….

1.ભારત ના પૂર્વ રાષ્ટ્રપતિ એપી જે અબ્દુલકલામ મતદાન ની લાઈન માં સામાન્ય માણસ ની જેમ ઉભેલા નજરે પડે છે……

2.ભારત ના બાળકો ની પ્રિય રમત ગલી ક્રિકેટ એ બાળકો માટે એક રમત નહીં પરંતુ એક ભાવના છે…..

3.સ્વર્ણ મંદિર જ્યાં 50000 થી 1000000 લોકો મફત માં ભૉજન લે છે……

4.ભારત નું એક એવું ગામ જ્યાં મહિલાઓ 100% સાક્ષરતા છે….આ ગામ ભારત ના મેઘાલય માં આવેલું છે…..

5.વિશ્વનો સૌથી મોટો કુંભ મેળો જ્યાં લાખો લોકો એક સાથે ભેગા થાય છે…….

6.isro નો રેકોર્ડ 104 સેટેલાઇટ લોન્ચ કર્યા….

7.ચા ભારત નું સૌથી વધારે પીવાતું પીણું છે….અને ભારત ના લોકો ની ચા સાથે એક અલગ જ ભાવના છ…..

8.ક્રિકેટ રમત ભારત ની સૌથી લોકપ્રિય રમત છે…..

9.આ ફોટો હિન્દૂ મુસ્લિમ ભાઈ ચારા ની છે જેમાં મુસ્લિમ ભાઈઓ ગણપતી બાપા ના જુલુસ માટે રસ્તો આપતા નજરે ચડે છે…

10.આ બાળક ના હાથ માં રહેલું બેનર માનવતા ને ઘણું બધું શીખવી જાય છે……

11.આ ફોટો માં મુસ્લિમ પરિવાર પોતાના બાળક ના સ્કૂલ ના કાર્યક્રમ માટે બાળક ને ભગવાન શ્રી કૃષ્ણ નો વેશ ધારણ કરાવીને રાજી ખુશી થી સ્કૂલે મુકવા જાય છે……

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *