BSF ભરતી માં થયું કૌભાંડ,15 જેટલા ડમી ઉમેદવારો એ પાસ કરી પરીક્ષા. - Dhiraj News

BSF ભરતી માં થયું કૌભાંડ,15 જેટલા ડમી ઉમેદવારો એ પાસ કરી પરીક્ષા.

ગુજરાત,દીવ-દમણ અને મહારાષ્ટ્ર ના રાજ્યો ના ઉમેદવાર માટે BSF ભરતી ની પરીક્ષા ચાલી રહી છે.જેમાં 15 જેટલા ડમી ઉમેદવારો એ પણ પરીક્ષા આપી હતી પરંતુ ગાંધીનગર માં ફિઝિકલટેસ્ટ માં ડમી ઉમેદવારો ને પકડી પડાયા હતા.અને પુરા કૌભાંડ નો પર્દાફાસ્ટ થયો હતો.

ગુજરાત પોલીસ પાસે થી મળેલી માહિતી અનુસાર 13 ઓગસ્ટ ના રોજ દિલ્હી માં લેખિત પરીક્ષા યોજાયી હતી.અને ગાંધીનગર માં ફિઝિકલટેસ્ટ રાખવામાં આવી હતી.આ ટેસ્ટ માં 350 ઉમેદવાર હાજર રહ્યા હતા.અને જેમાં બાયોમેટ્રિક ડેટા ચેક કરતા 15 ઉમેદવાર ના ડેટા મેચ થયા નો હતા.

પોલીસ દ્વારા કડક પુછપરછ કેવા માં આવી ત્યારે જાણવા મળ્યું આ 15 જેટલા ડમી ઉમેદવાર એ નકલી આધારકાર્ડ બનાવડાવ્યા હતા. આ અંગે તમામ ઉમેદવાર વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.જેમાં 1 ઉમેદવાર પોલીસે પકડ થી દૂર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *