રેલવે સ્ટેશન થી બોલિવૂડ સુધી ની સફર કરનાર રેણુમંડલ ની પ્રથમ ગીત ની ફી જાણી ને ચોકી જશો. - Dhiraj News

રેલવે સ્ટેશન થી બોલિવૂડ સુધી ની સફર કરનાર રેણુમંડલ ની પ્રથમ ગીત ની ફી જાણી ને ચોકી જશો.

થોડાક દિવસો પહેલા લતામંગેશકર નું ગીત એક ગરીબ મહિલા સ્ટેશન પર ગાઈ રહી હતી.જેનો કોઈએ વિડિઓ બનાવ્યો હતો.અને આ વિડિઓ સોશ્યિલમીડિયા માં ખુબજ વાઇરલ થયો હતો.અને આ મહિલાના અવાજ થી લાખો લોકો પ્રભાવિત થયા હતા.ત્યાંથી રેણુમંડલ ની જિંદગી માં નવો વળાંક આવ્યો.એટલે કે બોલિવૂડ ના સિંગર હિમેશરેશમિયા આ મહિલા નો અવાજ સાંભળી ને મહિલા સાથે એક સોન્ગ આલ્બમ પણ બનાવી નાખ્યો.

આ અવાજ થી પ્રભાવિત થયી ને મોટા મોટા બોલિવૂડ સ્ટાર સે પણ રેણુમંડલ ને પોતાના આલ્બમ માં ગીત ગાવા ની ઓફર આપી હતી.અને રેણુ મંડલ નું હિમેશ રેશમિયા સાથે નું પ્રથમ સોન્ગ એટલે કે “તેરી મેરી કહાની” આલ્બમ સોશ્યિલ મીડિયા માં સુધી વધારે વ્યુ ધરાવતું ગીત બન્યું હતું.

તમને જણાવી દઈએ હિમેશ રેશમિયા એ પોતાના પ્રથમ આલ્બમ માટે 7 લાખ રૂપિયા ફી રેણુ મંડળ ની આપી હતી.પરંતુ રેણુ મંડળ એ આ ફી સ્વીકારવાની ના પડી હતી.પરંતુ હિમેશ રેશમિયા એ આ ફી જબરજસ્તી થી આપી અને કહ્યું “આ ફી લેવાના તમે પુરા હકદાર છો.અને રેણુમંડળ ને બોલિવૂડ ની સફર માં કોઈ ના રોકી શકે.

બોલીવૂડ ના સુલતાન એવા સલમાન ખાન અને અક્ષય કુમાર એ પણ રેણુમંડલ ને પોતાના ફિલ્મ માં ગીત ગાવા માટેની ઓફર આપી ચુક્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *