ઇન્ડિયન રેલવે આપશે હવે 10 પાસ ને નોકરી.જલ્દી થી ફોર્મ સબમિટ કરો. - Dhiraj News

ઇન્ડિયન રેલવે આપશે હવે 10 પાસ ને નોકરી.જલ્દી થી ફોર્મ સબમિટ કરો.

શું તમે 10 પાસ છો.પરંતુ તમને નોકરી મળતી નથી.તો થયી જાવ નિચિંત કારણ કે ઇન્ડિયન રેલવે આપે છે હાલમાં 10 પાસ ને નોકરી.

ઇન્ડિયન રેલવે વિભાગ એ હાલમાં એક લિસ્ટ બહાર પાડ્યું છે.જેમાં 313 જેટલી જગ્યા ખાલી પડેલી જાહેર કરેલી છે.આ જોબ એપ્લાય ઇન્ડિયન રેલવે ની ઓફિશ્યિલ વેબસાઇટ પરથી કરી શકો છો.

શૈક્ષણિક લાયકાત: 10 પાસ હોવું જરૂરી.

ઉંમર મર્યાદા:ઓછામાં ઓછી 18 વર્ષ અને વધારેમાં વધારે 24 વર્ષ સુધીના લોકો ભરી શકે છે.

ફોર્મ ફી : આ ફોર્મ ભરવા માટે ઇન્ડિયન રેલવે ને ફી 100 રૂપિયા ચૂકવવી પડશે.

એપ્લાય કરવાની વેબસાઇટ: https://secr.indianrailways.gov.in/ આ વેબસાઈટ પરથી જોબ એપ્લાય કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *