મહિને 1500 રૂપિયા નું કામ કરનાર મહિલા,કૌન બનેગા કરોડ્પતી માં બની પહેલી મહિલા કરોડપતી. - Dhiraj News

મહિને 1500 રૂપિયા નું કામ કરનાર મહિલા,કૌન બનેગા કરોડ્પતી માં બની પહેલી મહિલા કરોડપતી.

હાલમાં કૌન બનેગા કરોડપતી ની 11 મી સીઝન ચાલી રહી છે.જેમાં એક મહિલા નો હોટ સીટ પર બેસવાનો મૌકો મળ્યો હતો.આ મહિલા મીડ-ડે મિલ ચલાવીને ગુજરાન ચલાવે છે.

આ મહિલા મૂળ મહારાષ્ટ્ર ના અમરાવતી ની રહેવાસી છે,જેનું નામ બબીતા તાડે છે.ગુરુવારે બબીતા એ 1 કરોડ ના સવાલ નો જવાબ એક્સપર્ટ લાઇફલાઈન વાપરીને ને એ સવાલ માં સફળ થયી હતી અને 1 કરોડ રૂપિયા જીત્યા હતા.

બબીતાએ કહ્યું “પુરા પરિવાર વચ્ચે 1 જ મોબાઈલ ફોન છે,અને જો હું કૌન બનેગા કરોડપતી માં રકમ જીતીશ તો મારા પરિવાર ના લોકો ને ફોન ગિફ્ટ આપીશ,”આ વાત સાંભળતા જ અમિતાબબચ્ચન ભાવુક બન્યા હતા અને એક ફોન પણ ગિફ્ટ માં આપ્યો હતો.

પરંતુ આ એપિસોડ માં ખાસ વાત એ છે બબીતા ને 7 કરોડ નો સવાલ પૂછવામાં આવ્યો.આ સવાલ નો જવાબ બબીતા પાસે ના હોવાના કારણે ગમે છોડી દીધી હતી.છેવટે અમિતાબ બચ્ચન એ કોઈ પણ વિકલ્પ સિલેક્ટ કરવા કહ્યું હતું.અને જે વિકલ્પ સિલેક્ટ કર્યો એ જવાબ સાચો નીકળ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *