જોન અબ્રાહમ ની ફિલ્મ બાટલા હાઉસ નું આવ્યું ફર્સ્ટ રિવ્યુ ફેન્સે કહ્યું જોન નેશનલ એવોર્ડ ને લાયક. - Dhiraj News

જોન અબ્રાહમ ની ફિલ્મ બાટલા હાઉસ નું આવ્યું ફર્સ્ટ રિવ્યુ ફેન્સે કહ્યું જોન નેશનલ એવોર્ડ ને લાયક.

જોન અબ્રાહમ ની આવનારી ફિલ્મ બાટલા હાઉસ 15 ઓગસ્ટ પર રિલીઝ થવાની છે જયારે તે ફિલ્મ નું સ્પેશ્યિલ સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું હતું જેમા જોન ની ફિલ્મ ને ખુબજ સારું રેટિંગ મળ્યું હતું .સોશ્યિલ મીડિયા માં પણ આ ફિલ્મ ની ચર્ચા એ વેગ પકડયો છે.

બાટલા હાઉસ ફિલ્મ નિખીલ અડવાણી ના ડિરેકશન બનેલી છે.સ્પેશ્યલ સ્ક્રીનિંગ માં ક્રિટીક્સ એ આ ફિલ્મ ને ખુબજ વખાણી હતી.એન્ટરટેઇન્મેન્ટ વેબ સાઈટ બોલીવૂડ હંગામા એ પણ આ ફિલ્મ ને 4.5 સ્ટાર આપ્યા હતા. બાટલા હોઉસ ફિલ્મ માં ભાજપ ના નેતા રવિ કિશન પણ અહમ ભૂમિકા માં જોવા મળશે.આ એક ફેન્સે આ ફિલ્મને નેશનલ એવોર્ડ આપવાનું કહ્યું હતું

ડિરેક્ટર બાટલા હોઉસ ની ફર્સ્ટ ડે આવક 18-20 કરોડ બતાવી રહ્યા છે.આ ફિલ્મ 2008 માં દિલ્હી ના જામ્યા નગર માં થયેલ એન્કાઉન્ટર આધારિત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *