બોલીવુડ એકટ્રેસ જ્હાન્વી કપૂર ના હાથ માં રહેલી બેગ ની કિંમત જાણી ને ચોકી જશો........ - Dhiraj News

બોલીવુડ એકટ્રેસ જ્હાન્વી કપૂર ના હાથ માં રહેલી બેગ ની કિંમત જાણી ને ચોકી જશો……..

હાલમાં સોશ્યિલ મીડિયા માં જ્હાન્વી કપૂર જીમ માં પરત ફરતા સમયે હાથ માં રહેલું બેગ ખુબજ વાયરલ થયેલું છે…..

હવે સમાચાર આવી રહ્યા છે કે જ્હાન્વી કપૂર જીમમાં બેગ લઇ ને જાય એ કેટલાની હશે……?

જ્હાન્વી કપૂર બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો ત્યારથી તે હંમેશાં ચર્ચાનો વિષય રહી છે………જ્હાન્વી કપૂરે પોતાના ડ્રેસિંગ સ્ટાઇલથી લઇને જીમ લૂક પર પર ખૂબ ધ્યાન આપે છે………. તાજેતરમાં જ સમાચાર આવ્યા હતા…….

કે જ્હાન્વી કપૂરે તાંજેતર માંજ પોતાના માટે નવી મર્સિડીઝ મેબેક ખરીદી છે………. જ્હાન્વી કપૂરને પિલાટેસ કરવું ખૂબ પસંદ છે………. તેને દરરોજ પિલાટેસ માટે મુંબઈના નમ્રૃતા પુરોહિત ખાતે સપૉટ કરવામાં આવે છે……….

હવે સમાચાર આવી રહ્યા છે કે જ્હાન્વી કપૂરે જીમમાં લાખોની બેગ લઇને જાય છે.

તમને જાણીને આશ્ચર્ય થશે કે જ્હાન્વી કપૂરે પિલાટેસ ક્લાસમાં લગભગ 6 લાખ 80 હજારની બેગ છે.

અહેવાલ મુજબ જ્હાન્વી કપૂર આજકાલ તેની આગામી આવનારી ફિલ્મ ગુંજન સક્સેના – ધ કારગિલ ગર્લ અને રૂહિઅફઝામાં ખૂબ વ્યસ્ત છે…… જેનું ટ્રેલર ટૂંક સમયમાં રિલીઝ થશે…….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *