2019 નહીં,પરંતુ 3019 માં જીવે છે જાપાન ના લોકો,જાણો શા માટે. - Dhiraj News

2019 નહીં,પરંતુ 3019 માં જીવે છે જાપાન ના લોકો,જાણો શા માટે.

1.જાપાન માં એક હોટેલ નો સ્ટાફ રોબોટ સિસ્ટમ થી ચાલે છે.

2.જાપાન ના લોકોની ચિત્ર કલાકારી માં અદભુત કામગીરી.

3.જાપાન ના બાળકો માટે અદ્દભુત ટોયલેટ ની સુવિધા.એમાં બાળક ને એકલું છોડી દેતા ચિંતા રહેતી નથી.

4.Seagaia ocean Dome,દુનિયા નું સૌથી મોટું ઇંડોર વોટરપાર્ક.

5.દુકાન માંથી કોઈ સમાન જોઈએ તો પૈસા ડબ્બા માં રાખો અને સમાન લઇ જાવો.દુકાનદાર ની કોઈ જરૂરત જ નહીં.

6.જાપાન ના બસ ડ્રાઈવર તમારા માથા પર છત્રી રાખશે,જેનાથી બસ માંથી ઉતરતી વખતે મુસાફર છત્રી ખોલવા સમયે ભીંજાય નહીં.

7.ટોયલેટ માં પણ રોશની ની સુવિધા!

8.ઑટોમૅટિક છત્રી નું વેચાણ કરતુ મશીન.

9.જાપાન દેશ ઑટોમૅટિક વેચાણ કરતા વેંડિંગ મશીનો માટે જાણીતું છે.જેમાં બધી વસ્તુ મશીન દ્વારા ખરીદી શકાય છે.દુકાનદાર ની જરૂરત પડતી નથી.

10.જાપાન દેશ માં વિશ્વના બધા દેશો ના સ્વાદ ચાખી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *