ગુજરાત ની શાન એવા ક્રિકેટર રવિન્દ્ર જાડેજા ને મળશે ભારત નો અર્જુન એવોર્ડ. - Dhiraj News

ગુજરાત ની શાન એવા ક્રિકેટર રવિન્દ્ર જાડેજા ને મળશે ભારત નો અર્જુન એવોર્ડ.

ભારતીય ટીમ ના ઓલરાઉન્ડર એવા રવિન્દ્ર જાડેજા અને મહિલા ક્રિકેટર પૂનમ યાદવ ને અર્જુન એવોર્ડ માટે નિયુક્ત કરવામાં આવ્યા છે.અર્જુન એવોર્ડ માટે 19 જેટલા રમત વીરો ને નિયુક્ત કરવામાં આવ્યા છે.જેમાં BCCI એ ક્રિકેટ ટીમ માંથી રવિન્દ્ર જાડેજા,જસપ્રીત બુમરાહ,શમી અને પૂનમ યાદવ ના નામ મોકલ્યા છે.

અર્જુન એવોર્ડ ની શરૂઆત 1961 થી થયી હતી.અર્જુન એવોર્ડ માં 5 લાખ રૂપિયા અને અર્જુન મૂર્તિ મળે છે.રવિન્દ્ર જાડેજા એ 2019 ના વર્લ્ડ કપ માં સેમી ફાઇનલ માં 59 બોલ માં 77 રન ફટકાર્યા હતા અને ભારત ની આશા જીવંત રાખી હતી પરંતુ ભારત એ ન્યૂઝી લેન્ડ સામે 18 રન થી હારનો સામનો કરવો પડ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *