દુનિયા ની સૌથી મોંઘી ઘડિયાળ ની હરાજી થશે,ભાવ જાણી ને વિશ્વાસ નહીં આવે..... - Dhiraj News

દુનિયા ની સૌથી મોંઘી ઘડિયાળ ની હરાજી થશે,ભાવ જાણી ને વિશ્વાસ નહીં આવે…..

દુનિયા ની સૌથી મોંઘી ઘડિયાર ની હરાજી થવા જઈ રહી છે….આ હરાજી હોંગકોંગ શહેર માં થશે ….

હોંગકોંગ શહેરની ક્રિસ્ટી ઓક્શન હાઉસમાં હરાજી માટે કાંડા ઘડિયાર રાખવામાં આવી છે…આ ઘડિયાર 70 વર્ષ જૂની છે…..

આ ઘડિયાર નો ભાવ 99 કરોડ આંકવામાં આવે છે……

ઓક્શન હાઉસના જણાવ્યા પ્રમાણે, ગુલાબી રંગની આ ઘડિયાળનું નામ પટેક ફિલિપ્પી છે.આ વોચ 18 કેરેટ સોનાની બનેલી છે. …..

ઉલ્લેખનીય છે કે, આ કિંમત અત્યાર સુધીની આંકેલી કિંમતમાં સૌથી વધારે કિંમત છે. 27 નવેમ્બરે તેને હરાજી માટે રાખવામાં આવશે…..

આની પહેલાંની સૌથી મોંઘી ઘડિયાળ ડેટોના રોલેક્સ છે, તેનું ઓક્શન 75 કરોડ રૂપિયામાં થયું હતું. …..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *