આ દેશો માં ભારતીય વિઝા વગર જઈ શકે છે......દિવાળી એ સહેલાણીઓ ફરવા મોટી સંખ્યા માં જાય છે...... - Dhiraj News

આ દેશો માં ભારતીય વિઝા વગર જઈ શકે છે……દિવાળી એ સહેલાણીઓ ફરવા મોટી સંખ્યા માં જાય છે……

લોકો વિચરતા હોય છે…..બહાર ના દેશ માં જવા માટે વિઝા ની જરૂરત પડતી હોય છે….પરંતુ કેટલાક દેશો એવા છે….જ્યાં ભારતીય વિઝા ની જરૂરત પડતી નથી…..એટલે કે વિઝા વગર એ દેશો માં ફરી શકે છે…..

કુક આઇલેન્ડ, (Cook Islands):

સહેલાણીઓ માટે આ જગ્યા પ્રાકૃતિક આકર્ષણથી ભરપૂર છે. વિઝા વગર તમે અંહી 13 દિવસ સુધી રહી શકો છો…..

અહીં તમે અનેક જગ્યાએ સ્વિમિંગ, ટ્રેકિંગ, ઝરણાંઓનો ભરપુર આનંદ લઇ શકો છો. અહીંનો ટ્રેડિશનલ ડાંસ ખુબજ મનમોહક અને આકર્ષિત હોય છે……

સામોઆ, (Samoa):

સમોઆ પ્રાકૃતિક નજારાઓથી ભરપૂર અને ખૂબજ સુંદર આઇલેન્ડ છે……

જો તમે એકદમ અલગ અને હટકે સ્થળની શોધમાં છો તો આ જગ્યાએ જરૂર જવું જોઇએ…….. અહીં પુરુષો મહિલાઓની જેમ સ્કર્ટ પહેરે છે. અહીં અનેક બીચ છે……

જ્યાં કિનારા ઉપર સમુદ્રી કાચબા જોવા મળશે. અહીંના લોકો જમીનની અંદર ખાવાનું રાંધે છે. તમે અહીં વિઝા વગર 60 દિવસ એટલે કે બે મહિના સુધી રહી શકો છો.

ફિઝી દ્વીપસમૂહ, (Fiji Islands):

ફરવાના શોખીન લોકો માટે આનાથી સારી જગ્યા બીજી કોઇ ન હોઇ શકે.

અહીં વિઝા વગર 120 દિવસ રહી શકાય છે………અહીંની સાસ્કૃતિક પરંપરાઓને માનનારા લોકો રહે છે……

અહીં મોટી મોટી ચટ્ટાનો પણ છે. જે તમને પોતાની ખૂબસૂરતી મનમોહક અને આકર્ષિત હોય છે…..

જમૈકા (Jamaica):

ફરવાના શોખીન અને સહેલાણીઓ માટે જમૈકા જવા માટે વિઝાની જરૂર નથી. અહીં તમે અનેક પ્રકારના એડવેન્ચર સ્પોર્ટ્સનો આનંદ ઉઠાવી શકો છો…….

અહીં અનેક રેન ફૉરેસ્ટ અને ગુફાઓ છે. જો તમને રોમાંચ પસંદ છે તો અહીં ચોક્કસ જાઓ. અહીં અનેક બીચ પણ છે.

વિઝા વગર અહીં તમે 14 દિવસ ની મુલાકાત કરી શકો છો……

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *