આ છે ભારત ની ટોપ 5 ખતરનાક કમાંડો ફોર્સ. - Dhiraj News

આ છે ભારત ની ટોપ 5 ખતરનાક કમાંડો ફોર્સ.

ચાલો જાણીએ ભારત ના ટોપ 5 કમાન્ડો ફોર્સ વિશે.

પૈરા કમાન્ડો: આ કમાન્ડો શિક્ષિત કમાન્ડો તરીકે પણ માનવામાં આવે છે.1965 ના ભારત પાકિસ્તાન ના યુદ્ધ અને 1999 કારગિલ યુદ્ધ દરમિયાન મહત્વની ભૂમિકા ભજવી હતી,અને 2016 માં સર્જીકલ સ્ટ્રાઇકન માં પણ મહત્વનો ફાળો આપ્યો હતો.

માર્કોસ કમાન્ડો : માર્કોસ કમાન્ડો ઇન્ડિયન નેવિ ગ્રુપ ના કમાન્ડો હોય છે.માર્કોસ કમાન્ડો મધ દરિયે એટલે કે પાણી માં શસ્ત્ર દ્વારા યુદ્ધ ને અંજામ આપી શકે છે.હાલમાં ભારત પાસે 1200 જેટલા માર્કોસ કમાન્ડો છે.

ગરુડ કમાન્ડો:આ કમાન્ડો વાયુ સેના ના સંપર્ક માં રહેલા હોય છે.ભારત પાસે હાલમાં 2000 જેટલા ગરુડકમાન્ડો છે.આ કમાન્ડો હથિયાર લેસ કોઈપણ એરોપ્લેન ને નષ્ટ કરી શકે છે.

ઘાતક: માનવામાં આવે છે કે એક ઘાતક કમાન્ડો દુશ્મન દેશ ના 20 જેટલા કમાન્ડો ને ઘૂળ ચટાડી શકે છે.દુશમનો ની બટાલિયન અને તોપખાના ઓને નષ્ટ કરવામાં માહિર હોય છે.આ કમાન્ડો ને ક્લોઝ બૈટલ અને મેન ટુ મેન એસોલ્ટ ની ટ્રેનિંગ આપવામાં આવે છે.

કોબરા:આ કમાન્ડો મુખ્યત્વે નક્સલવાદ સામે ની જંગ માં સેવા આપે છે.આ કમાન્ડો પણ મોટા મોટા ઓપરેશનો ને અંજામ આપી ચુક્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *