ભારત માં લોંન્ચ થશે ઇલેકટ્રોનિક બાઈક,કિંમત જાણી ને ચોકી જશો. - Dhiraj News

ભારત માં લોંન્ચ થશે ઇલેકટ્રોનિક બાઈક,કિંમત જાણી ને ચોકી જશો.

પુણે માં આવેલી બાઈક કંપની ઇલેકટ્રોનિક બાઇક લોંન્ચ કરવાની તૈયારી બતાવી છે.આ કંપની નું નામ ઈ-મોબિલિટી સ્ટાર્ટઅપ છે.આ કંપની એ ટોટલ 6 જેટલી સેમ્પલ બાઈક બજાર માં મૂકી દીધી છે.

આ ઇલેકટ્રોનિક બાઇક માં 3 વર્ષ ની વોરંટી આપવામાં આવશે.અને 1 થી 3 kw ની ક્ષમતા વાળી BLDC મોટર લગાવામાં આવી છે જે લિથિયમ બૈટરી પેક સાથે જોડવામાં આવી છે.

આ બાઈક 80 કિલોમીટર ની એવરેજ આપી શકે છે.અને વાત કરીએ સ્પીડ ની આ બાઈક માં મોડેલ E1k ની સ્પીડ 40km/h ,અને s3k ની સ્પીડ 100km/h ની છે.

આ બાઇક ની પ્રિ બુકિંગ 1001 રૂપિયા માં શરૂ કરવામાં આવી છે.અને બાઇક ડિલિવરી ની શરૂઆત 2020 માં શરૂ કરવામાં આવશે.

બાઇક ની કંપની 15000 યુનિટ પ્રોડ્યૂકશન ની છે.અને સૌથી પહેલા બુકિંગ મહારાષ્ટ્ર માં કરવામાં આવશે.

વાત કરીએ બાઇક ની કિંમત ની તો આ બાઇક ની કિંમત 38 હજાર રૂપિયા રાખવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *