ભારત ની એક હોટેલ માં "મેડ ઈન ઈન્ડિયા" રોબોટ જમવાનું પીરસે છે,જુવો વિડિઓ ...... - Dhiraj News

ભારત ની એક હોટેલ માં “મેડ ઈન ઈન્ડિયા” રોબોટ જમવાનું પીરસે છે,જુવો વિડિઓ ……

ઓરિસ્સાની રાજધાની ભુવનેશ્વરમાં આવેલી છે ….આ હોટેલ નું બુધવારે રેસ્ટોરાંનું ઓપનિંગ થયું છે.આ હોટેલ નું નામ ‘રોબો શેફ’છે……જ્યાં રોબોટ જમવાનું પીરસે છે….આ રોબોટ નું નામ ચંપા અને ચમેલી રાખવામાં આવ્યું છે….. બંને રોબોટ જયપુરના સ્ટાર્ટઅપે તૈયાર કર્યા છે…..

આ રેસ્ટોરાંમાં કસ્ટમરને જમવાનું પીરસવાનું કામ બે રોબો કરે છે…… જો કે, આમ જોવા જઈએ તો અત્યાર સુધી દેશમાં ઘણી રેસ્ટોરાં ખૂલી ગઈ છે કે, જેમાં વેઈટરનું કામ કોઈ રોબોટ કરતા હોય, પણ આ રેસ્ટોરાં એટલા માટે ખાસ છે,બીજી હોટેલ ના રોબોટ બહાર ના દેશ માં બનેલા છે…..જયારે આ હોટેલ ના રોબોટ ઇન્ડિયા માં જ બનેલા છે….

રોબોટ ની ઓડિઆ ભાષા માં પણ ફાવટ
રેસ્ટોરાંના માલિક એવા જીત બાસાએ જણાવ્યું કે, મને મારા અમેરિકાના પ્રવાસ દરમિયાન રોબોટ સર્વિસનો આઈડિયા આવ્યો હતો……. મેં આ રોબોટના નામ ચંપા અને ચમેલી રાખ્યું છે આ રોબોટ જયપુર શહેરના એક સ્ટાર્ટઅપે તૈયાર કર્યા છે…….આ રોબોટ રડાર પર કામ કરે છે તેઓ કસ્ટમરની કોઈ પણ ભાષા સમજીને જમવાનો ઓર્ડર લઇ શકે છે…… એટલું જ નહીં તે ઓડિઆ ભાષામાં પણ ફાવટ ધરાવે છે…….

આ રોબોટ ભારત માં જ બનેલા હોવાથી આ હોટેલ આકર્ષણ નું કેન્દ્ર બની હતી…….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *