આ છે ભારત ની સૌથી મોંઘી હોટેલ,એક દિવસ નું ભાડું જાણી ને ઉડી જશે હોશ,જુઓ ફોટો. - Dhiraj News

આ છે ભારત ની સૌથી મોંઘી હોટેલ,એક દિવસ નું ભાડું જાણી ને ઉડી જશે હોશ,જુઓ ફોટો.

આ હોટેલ રાજસ્થાન ના જયપુર માં આવેલી છે,જેમનું નામ રામબાગ પૈલેસ છે,આ હોટેલ નું નિર્માણ 1835 માં થયું હતું,આ હોટેલ ભારત ની શાહી હોટેલ માંથી એક માનવામાં આવે છે.

આ હોટેલ રાજસ્થાન ની સૌથી મોટી અને મોંઘી હોટેલ માંથી એક છે,રામબાગ પૈલેસ ટોટલ 48 એકર જગ્યા માં ફેલાયેલી છે આ હોટેલ ને “તાજ ગ્રુપ ઓફ હોટેલ્સ”એ ખરીદી ને રીનોવેશન કરાવ્યું છે.

ખાસ વાત એ છે,આ હોટેલ ની મુલાકાત પ્રિન્સ ચાલર્સ પણ કરી ચુક્યા છે.આ હોટેલ ને ટીવી થી લઈને વાઈફાઈ,સ્વિમિંગ પુલ,સોફા,બેડરૂમ,લિવિંગ રૂમ જેવી સુવિધાઓનો ખજાનો માનવામાં આવે છે.હોટેલ માં રોયલ રજવાડી ફુર્નીચર લોકો ના મન મોહી લે છે.

આ હોટેલ ની ગણતરી દુનિયા લગજરીયસ હોટેલો માંથી એક કરવામાં આવે છે,અને આ રામબાગ પેલેસ નું ભાડું એક રાત્રી નું 24,000 થી લઈને 5,00,000 સુધી નું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *