ભારત ની 4 સૌથી સુંદર ટ્રેન મુસાફરી,જિંદગી માં એક વાર મુસાફરી અવશ્ય કરવી જોઈએ. - Dhiraj News

ભારત ની 4 સૌથી સુંદર ટ્રેન મુસાફરી,જિંદગી માં એક વાર મુસાફરી અવશ્ય કરવી જોઈએ.

કેટલાક લોકો ને વિમાન માં મુસાફરી કરવાનું સપનું હોય છે,પરંતુ આ વિસ્તાર ની મુસાફરી સામે વિમાન ની મુસાફરી ફિક્કી પડે છે. જિંદગી માં એક વાર અવશ્ય મુસાફરી કરવી જોઈએ

1.દાર્જિલિંગ હિમાલયન રેલવે:

પહાડી રેલ માં સૌથી જૂની દાર્જિલિંગ હિમાલયન રેલવે તમને મેદાન,પર્વતો ની સુંદરતા બતાવે છે.અને દાર્જિલિંગ ની ચા પુરા ભારત માં વખણાય છે.

2.આઇલેન્ડ એક્સપ્રેસ:

આઇલેન્ડ એક્સપ્રેસ એક નાની રેલયાત્રા છે.જેમાં ટ્રેન લીલાછમ ઘાસ,લીલા જંગલ માંથી પસાર થાય છે.તેની સાથે સાથે કેરળ ના ગ્રામીણ જીવન ને જોવાનો મૌકો મળે છે.આ ટ્રેન ના રસ્તા માં કોઈ ટાપુ નથી આવતો,તો પણ આ ટ્રેન નું નામ આઇલેન્ડ એક્સપ્રેસ રાખવામાં આવ્યું છે.

3.સી બ્રિજ ટ્રેન:

આ ટ્રેન 143 જેટલા થાંભલાઓ માંથી બનેલા 2 કિલોમીટર ના પુલ પરથી પસાર થાય છે,આ ચિત્ર લોકો ને મંત્ર-મુગ્ધ કરી દે છે.પુલ નીચે થી વહેતુ મન્નાર નું પાણી લોકો ની તબિયત ખુશ કરી દે છે.

4:જન્નત વાળી ટ્રેન:

આ ટ્રેન કાશ્મીર ના બર્ફીલા પ્રદેશ માંથી પસાર થાય છે.આજુ બાજુ માં બર્ફીલા પર્વત ના રળિયામણા દ્રશ્યો લોકો નેપ્રકૃતિ સાથે ભેટ કરાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *