શિયાળા ની ઠંડી માં દૂધ ની મલાઈ અપાવશે,ચાર તકલીફો માંથી મુક્તિ જાણો વિગતવાર..... - Dhiraj News

શિયાળા ની ઠંડી માં દૂધ ની મલાઈ અપાવશે,ચાર તકલીફો માંથી મુક્તિ જાણો વિગતવાર…..

શિયાળા માં દૂધ ની મલાઈ ખૂબ ગુણકારક હોય છે…..જે ચહેરા પરના કોઈ પણ પ્રોબ્લેમ દૂર કરી છે,જાણો…

ચામડીને યુવાન બનાવી રાખવામાં મદદ કરે છે..

રોજ ચહેરા પર મલાઈ લગાવવાથી ચામડી લાંબા સમય સુધી હેલ્ધી અને યુવાન દેખાઈ શકે છે….. જેનાથી ચામડી યુવાન બની રહે છે…….

ચહેરો બનશે ગ્લોઈંગ અને સાઈનિંગ…..

મલાઈમાં બેસન, મુલતાની માટી, સંતરાની છાલનો પાવડર અને સફરજનને વાટીને ઉબટન બનાવી લો……. તેનાથી ચહેરા તેમજ હાથ-પગ પર લગાવી લો……..
તેનાથી ચામડી સાફ અને મુલાયમ થઈ જાય છે………  ચહેરા અને કોણી પર લગાવવાથી ગંદકી દૂર થાય છે. કરચલી અને ડાઘ-ધબ્બા દૂર થાય છે…….. ચામડીનું મોઈશ્ચર લેવલ જળવાઈ રહેવાથી સ્કિન ગ્લો કરે છે. સાથે જ ચામડી ફાટવાની સમસ્યાથી મુક્તિ મળે છે…… મલાઈ ચામડીની રૂક્ષતા દૂર કરી મુલાયમ બનાવે છે……. બેસનથી ડાઘ-ધબ્બાં દૂર કરી શકાય છે…….

ચહેરા પરની કરચલીઓ દૂર કરે……..

ચહેરા પર પડતી કરચલી દૂર કરવામાં માટે અસરકારક છે…… રાત્રે દૂધની તાજી મલાઈ અને ઘઉંના ઝીણા લોટને મિક્સ કરીને ચહેરા પર લગાવી લો…….. 15 મિનિટ બાદ બીના હાથથી ચહેરા પર મસાજ કરો. અને રગડીને બધો જ લોટ દૂર કરો…… તે બાદ ચહેરાને ઠંડા પાણીથી ધોઈ લો. તેનાથી ચહેરા પરની કરચલી દૂર થઈ જાય છે……

ડાઘધબ્બા થશે દૂર…….

વધારે ડાઘ હોય તો બેસનથી ચામડી સાફ કરી લો….. તે બાદ મલાઈ અને લીંબુનો ઉપયોગ કરી શકો છો…….. તેને લગાવ્યા બાદ ગરમ પાણીથી ધોઈ લો. સવારે તમને અસર જોવા મળશે……મલાઈમાં વિટામિન ઈ અને લેક્ટિક ઍસિડ હોય છે…… જે ચામડીના રંગને નિખારવાનું કામ કરે છે…….. લીંબુમાં રહેલું વિટામિન સી ડાઘ-ધબ્બા દૂર કરે છે. તે ખુબ જ અસરકારક છે……

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *