ઘરકામ કરનાર ગીતાબેન નું વિઝિટિંગ કાર્ડ સોશ્યિલમીડિયા માં વાયરલ....દેશભરમાંથી ઓફરનો વરસાદ થયો...... - Dhiraj News

ઘરકામ કરનાર ગીતાબેન નું વિઝિટિંગ કાર્ડ સોશ્યિલમીડિયા માં વાયરલ….દેશભરમાંથી ઓફરનો વરસાદ થયો……

પુણે:ઘરકામ કરનાર ગીતાબેન એ પોતાનું વિઝિટિંગ કાર્ડ બનાવ્યું હતું…ગીતાબેન ને આશા પણ ના હતી કે વિઝિટિંગ કાર્ડ થી મોટો ફાયદો થશે….વિઝિટિંગ કાર્ડ સોશ્યિલ મીડિયા માં વાયરલ થયું અને લોકોના ઘરે કામ કરવાની ઓફર આવવા લાગી….

ગીતાને કામનાં વધારે રૂપિયા આપવા લોકો તૈયાર છે:

કાર્ડમાં ગીતાબેન નો ફોન નંબર પણ લખ્યો છે….. ગીતાબેન જ્યાં જાય છે ત્યાં તેનું વિઝિટિંગ કાર્ડ આપીને આવે છે……ધનશ્રીના આ પ્રયત્નને લીધે ગીતા માટે નોકરી શોધવી સરળ બની ગઈ છે…….

લોકો ગીતાને કાર્ડમાં લખેલા રૂપિયા કરતાં પણ વધારે રૂપિયા આપવા તૈયાર છે……

ગીતાબેન એ પ્રોફેશનલ વિઝિટિંગ કાર્ડ જેવી ડિઝાઈન બનાવી ..

ગીતાબેન અને ધનશ્રીની આ સ્ટોરી અસ્મિતા જાવેડકરે શેર કરી છે. અસ્મિતા ધનશ્રીની મિત્ર છે. આ કાર્ડ પ્રોફેશનલ વિઝિટિંગ કાર્ડ જેવી જ ડિઝાઇન ધરાવે છે…….

તેમાં દરેક ઘરકામનો ઉલ્લેખ અને તેની સામે રૂપિયા પણ લખ્યા છે. ધનશ્રીએ માત્ર 24 કલાકમાં ગીતાબેન નાં કુલ 100 વિઝિટિંગ કાર્ડ છપાવ્યાં છે…….

આ કાર્ડ તેણે નજીકની બિલ્ડીંગના વોચમેનને આપ્યા હતા…..

હાલ જમાનો એવો થઈ ગયો છે કે, લોકોને તેમના સંબંધીઓના નંબર યાદ ન હોય પણ હાઉસ મેડ એટલે કે કામવાળા બહેનના નંબર ચોક્કસથી યાદ હોય છે……

મહારાષ્ટ્રમાં પૂણે શહેરની રહેવાસી અને લોકોનાં ઘરના કામ કરીને ગુજરાન ચલાવનાર ગીતા કાળે હાલ સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ છે…..

તેનું વિઝિટિંગ કાર્ડ હાલ ઘણું વાઇરલ થઈ રહ્યું છે…… ગીતાને કામ ન મળતું હોવાથી તે છેલ્લા ઘણા દિવસથી દુઃખી હતી , તેની પરિચિત અને માર્કેટિંગ સિનિયર ધનશ્રી શિંદેએ તેની મદદ કરી…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *