ભારત ના ફિલ્મ જગત ના 5 અમીર બાપ -દીકરા ની જોડી. નંબર 1 ને જોઈને ચોકી જશો. - Dhiraj News

ભારત ના ફિલ્મ જગત ના 5 અમીર બાપ -દીકરા ની જોડી. નંબર 1 ને જોઈને ચોકી જશો.

નંબર:5 ઋષિકપૂર અને રણવીરકપૂર ને કોણ નહીં ઓળખતું હોય જેમાં ઋષિકપૂર એ 80-90 ના દસક માં ખુબજ સારી સુપરહિટ ફિલ્મ આપી હતી.આ જોડી ની કુલ સંપત્તિ 630 કરોડ ની છે.

નંબર :4 ધર્મેન્દ્ર અને સનીદેઓલ આ જોડી એ ફિલ્મજગત ની ખુબજ સારી એવી એકશન ફિલ્મ આપી છે.જેમાં સનીદેઓલ હાલમાં જ રાજનીતિ માં એકટીવ થયા છે.આ જોડી ની કુલ સંપત્તિ 900 કરોડ રૂપિયા ની છે.

નંબર :3 રાકેશરોશન અને ૠતિકરોશન બોલીવૂડ ના સફળ હીરો અને ફિલ્મ ડાયરેક્ટર માનવામાં આવે છે.ઋતિકરોશન 19 વર્ષ થી બોલીવૂડ ના જાણીતા સુપરસ્ટાર ગણવામાં આવે છે.ૠતિકરોષણ અને રાકેશરોશન ની કુલ સંપત્તિ 2700 કરોડ રૂપિયા ની છે

નંબર:2 ચિરંજીવી અને રામચરણ સાઉથ ફિલ્મજગત ના જાણીતા સુપરસ્ટાર છે.જેમાં રામચરણ પાછળ ના 12 વર્ષ અને ચિરંજીવી પાછળ ના 41 વર્ષ થી ફિલ્મજગત માં જોડાયેલા છે.આ જોડી ની કુલ સંપત્તિ 2750 કરોડ રૂપિયા ની છે.

નંબર:1 અમિતાબબચ્ચન અને અભિષેબચ્ચન ને ફિલ્મજગત માં ખુબજ નામ કમાઈ ગયેલી જોડી સાબિત થયી છે.જેમાં પિતા અમિતાબબચ્ચન એ એક દસક ના સૌથી લાબું ફિલ્મજગત પર રાજ કર્યું છે.આ બાપદીકરા ની સંપત્તિ ચોકાવી દેશે.આ જોડી ની કુલ સંપત્તિ 3150 કરોડ રૂપિયા ની છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *